________________
(૪૧૩). ૧૭ | સુદર્શનને શૂળીએ દીધે, મુંજરાયે માગી ભીખ; તમસ ગુફા મુખ કેણિક બળિયે, માની કેઈની ન શીખરે. પ્રાણી છે ૧૮. ગજમુનીના શિર ઉપર સઘડી, સાગરદત્ત બન્યું શિશ; મેતારજ વાધરે વિંટાણા, ક્ષણ ન આણી રીશ રે. પ્રાણું ૧૯ પાંચસે સાધુ ઘાણીમાં પીત્યા, રોષ ન આયે લગાર; પૂરવ કમે ઢંઢણ રૂષિને, છ માસ ન મળે આહાર રે. પ્રાણું૦ | ૨૦ | ચિદ પૂરવધર કર્મતણે વશ, પડયા નિગોદ મઝાર; આદ્ર કુમાર અને નિંદિષણે, ફરિવાશો ઘરબાર રે. પ્રાણી છે ૨૧ છે કળાવતીના કર છેદાણા, સુભદ્રા પામી કલંક; મહાબળ મુનિનું ગાત્ર પ્રજાવું, કમંતણા એ વકરે. પ્રાણી ૧૨ પિદી હેતે પદ્મનાભનું, ફેડયું કૃષ્ણ ઠામ; વીરને કાને ખીલા ઠેકાણું, પગે રાંધી ખીર તામ રે. પ્રાણ૦ મે ૨૩ . કમથી નાઠા જાય પાતાળે, પેસે અની મઝાર; મેરૂ શિખર ઉપર ચઢે પણ, કર્મ ન મૂકે લગાર રે. પ્રાણ છે ૨૪ છે એવાં કર્મ જીત્યાં નર નારી, તે હેતાં શિવ કાય; પ્રભાતે ઉઠી નિત્ય નિત્ય વંદે, ભક્તિથી તેહના પાય રે. પ્રાણું૦ | ૨૫ છે એમ અનેક નર ખંડયા કર્મ, ભલ ભલેરા જે સાજ, રૂષી હરષ કરજેડીને કહે નમે નમે કર્મ મહારાજ રે પ્રાણ૦ ૨૬ ઈતિ સંપૂર્ણ.
अथ मन भमरानी सज्झाय. ભૂલ્ય મન ભમરા તું કયાં ભમ્યો? ભમ્ય દિવસને રાત; માયાને બાંધ્ય પ્રાણી, ભમે પરિમળ જાત. ભૂલ્યા છે ૧ કુંભ કા કાયા કારમી, તેહનાં કરે