________________
(૪૦૬) સહ્ય પરિસહ જેણુજી; ગર્ભવાસના દુઃખથી છૂટયે, સબળ ક્ષમા ગુણ તેણછ. આ૦ મે ૧૩ છે કેોધ કરી બંધક આચારજ, હુઓ અગ્નિકુમારજી; દંડક નૃપને દેશ પ્રજાજે, ભમશે ભવ મઝારછ. આ ૧૪ ચંડ રૂદ્ર આચારજ ચલતાં, મસ્તક કીધ પ્રહારજી; ક્ષમા કરતા કેવળ પામ્યો, નવ દિક્ષીત અણગારજી. આ. કે ૧૫ છે પાંચ વાર રૂષિને સંતાપ્યા, આણું મનમાં દ્વેષ; પંચ ભવ સીમ દ નંદનાદિક, ક્રોધ તણાં ફળ દેખજી. આ૦ છે ૧૬ સાગરચંદ્રનું શીશ પ્રજાલ્યું, નિશિ નભસેના નરિંદજી; સમતા ભાવધરી સુરલોકે, પહેતે પરમાનંદજી. આ છે ૧૭ ચંદના ગુરૂણુયે ઘણું નિબ્રછી, બિગ બિગ તુજ અવતારજી; મૃગાવતી કેવળસિરિ પામી, એહ ક્ષમા અધિકાર છે. આ૦ મે ૧૮. શાંબ પ્રદ્યુમ્ન કુમાર સંતા, કૃષ્ણ દ્વૈપાયન સાહજી; ક્રોધ કરી તપનું ફળ હાર્યો, કીધે દ્વારિકા દાહજી. આ૦ મે ૧૯ મે ભરતને મારણ મૂઠી ઉપાધ, બાહુબળી બળવંતજી; ઉપશમ રસ મનમાહે આ ણ, સંયમ લે મતિમંદજી. આ૦ / ૨૦ . કાઉસગમાં ચડ અતિ ક્રોધે, પ્રસન્નચંદ્ર રૂષિરાયજી; સાતમી નરક તણું દળ મેલ્યાં, કઠુઆ તેણુ કષાય. આ છે ૨૧ છે આહાર માંહે ક્રોધે રૂષિ શુક્યાં, આ અમૃત ભાવ; ફૂરગડુએ કેવળ પામ્યું, ક્ષમા તણે પરભાવ છે. આ | ૨૨ પાર્શ્વનાથને ઉપસર્ગ કીધા, કમઠ ભવાંકર ધીઠજી; નરક તિર્યંચતણાં દુઃખ લાગ્યાં, કોઈ તણું ફળ દીઠજી. આ૦ મે ૨૩ ! ક્ષમાવંત દમદંત મુનીશ્વર, વનમાં રહ્યા