________________
(૨૦૫ )
પૂરવનું સયમ, ખાળીને કરે રાખજી.
શામજી; ક્રોધે ક્રોડ આ॰ ॥ ૨ ॥ કાણુ કાણુ જીવ તર્યા ઊપશમથી, સાંભળ તું દ્રષ્ટાંતજી; કાણુ કાણુ જીવ ભમ્યા ભવમાંહે, ક્રોધ તણે વિરત તજી. આ॰ ॥ ૩ ॥ સામલ સસરે શીશ પ્રજાન્યુ, આંધી માટીની પાળજી; ગજસકુમાર ક્ષમા મન ધરતા, મુશ્તી ગયે। તતકાળજી. આ॰ ॥ ૪ ॥ કુળવાળુએ સાધુ કહાતા, કીધેા કોષ અપારજી; કેણિકની ગણિકા વશ પડીએ, રડડિયેા સ‘સારજી, આ॰ ॥ ૫ ॥ સાવન કરી કરી અતિ વેદન, વાઘશુ વીંટયું શીશજી; મેતારજ રૂષિ મુકતે' પહેાતા, ઉપશમ એહુ જગીશજી. આ॰ ॥ ૬ ॥ કુરૂ અક્રુરૂડ એ સાધુ કહાતા, રહ્યા કુણાલા ખાળજી; ક્રોધ કરી તે કુગતિ પહેાતા, જન્મ ગમાયા આળજી. આ ॥ ૭ । કમખમાની મુકતે પહેાતા, ખધક સૂરિના શિષ્યજી; પાલક પાપીયે ઘાણી પીઠ્યા, નાણી મનમાં રીસજી. આ॰ ૫ ૮ ૫ અય્યકારી નારી અતિચુકી, તાડચે પીયુશુ' નેહજી, ખખ્ખર કુળ સહ્યાં દુઃખ મહેાળાં, ક્રોધ તણાં ફળ અહજી. આ॰ । ૯ ।। વાઘણે સર્વ શરીર વલુન્ગ્યુ, તતક્ષણ છેાડયા પ્રાણજી; સાધુ સુકેામળ શિવ સુખ પામ્યા, એહ ક્ષમા ગુણ ખાણજી. આ॰ ! ૧૦ ॥ કુણુ ચ'ડાળ કહીજે બિહુમે, નિરતિ નહી કહે દેવજી; રૂષિ ચંડાળ કહીજે વઢતા; ટાળેા વેઢની દેવજી. આ । ૧૧ ।। સાતમી નરક ગયા તે બ્રહ્મદત્ત, કાઢી બ્રાહ્મણ આંખજી; કાશ્વતણાં ફળ કઠુઆં જાણી, રાગ દ્વેષ ઘેા નાંખજી. આ॰ ।। ૧૨ । ખધક રૂષિની ખાલ ઉતારી,