________________
(૪૭), કાઉસગ; કૈરવ કટક હણ્યા ઈટાળે, તેડયા કર્મના વગઈ. આ૦ મે ૨૪ સજ્યા પાળક કાને તરૂઓ, નાંખ્ય ક્રોધ ઉદારજી; બહુ કાને ખીલા ઠેકાણા, નવી છૂટયા મહાવીરજી. આ૦ | ૨૫ | ચાર હત્યાનો કારક હતું, દ્રઢપ્રહારી અતિરેકજી; ક્ષમા કરીને મુગતે પોતે, ઉપસર્ગ સહ્યા અનેકછ. આ છે ૨૬ મે પહાર માંહે ઉપજતો હા, ક્રોધ કેવળ નાણજી; દેખી શ્રી દમસાર સુનીસર સૂત્ર ગુયે ઉઠણુજી. આ૦ છે ર૭ | સીંહ ગુફા વાસી રૂષિ કીધે, સ્થળભદ્ર ઉપર કોપજી; વેશ્યા વચન ગયા નેપાળે, કીધે સંયમ લેપજી. આ૦ મે ૨૮ | ચંદ્રાવતસક કાઉસગ રહીયે, ક્ષમાતણે ભંડારજી; દાસી તેલ ભર્યો નિશિ દવે, સુર પી લહે સારછ. આ૦ ૨લા એમ અનેક તર્યા ત્રિભુવનમેં, ક્ષમા ગુણે ભવિ જીવજી; કોધ કરી કુગતે તે પહેતા, પાડંતા મુખ રીડછે. આ | ૩૦ | વિષ હળાહળ કહીયે વરૂઓ, તે મારે એક વારજી; પણ કષાય અનંતી વેળા, આપે મરણ અપાર છે. આ૦ ૩૧ છે કેધ કરંતાં તપ જપ કીધાં, ન પડે કાંઈ ઠામજી; આપ તપેપરને સંતાપે, ક્રોધ શું કેહા કામ છે. આ૦ | ૩૨ ક્ષમા કરંતાં ખરચ ન લાગે, ભાંગે ક્રોડ કલેશજી; અરિહંત દેવ આરાધક થાયે, વ્યાપે સુજસ પ્રદેશ છે. આ૦ મે ૩૩ / નગર માંહે નાગર નગીને, જિહાં જિનવર પ્રસાદજી; શ્રાવક લોક વસે અતિ સુખીયા, ધમતણે પરસાદજી. આ૦ ૩૪. ક્ષમા છત્રીશી ખાતે કીધી, આતમ પર ઉપગારજી; સાંભળતાં શ્રાવક પણ