________________
(૪૦૨) મુઝ બાર; પણ નવી દીઠરે માનવી, આજ લગે નિરધારરે ગર્વ ૧૭ દુષ્ટ કમ તણા ઉદયે, ઈહાં તમે આવ્યા વની આજશે. મુઝને હત્યારે આપવા, પણ વળી લગાડવા લાજ રે, ગર્વ છે ૧૮ કૃષ્ણ કહે ઉરે આવ બંધવા, જે. કારણ સેવ્યો છે વનરે તે કૃષ્ણને તે મારી, ન મટે શ્રી તેમના વચનરે. ગર્વ છે ૧૯ આંખે આંસુડાં નાંખતાં, આવ્યો કૃષ્ણને પાસરે, તબ મોરારી ઈમ બેલીયા, લેઈ અંકુશ ઉલાસરે. ગર્વ છે ૨૦ છે એ નીસાની પાંડવને આલજે, ઈહાથી ભાગી જા દૂર, બળભદ્ર આવસે તે મારશે, ઉપજશે બહુ ઉદવેગરે. ગર્વ છે ૨૧ કે આ સમયે કેમ જાઉં વેગળે, જે તમે મેળે મુરારીરે, ફરી ફરી મેં સામો જેવાતે, આખે આંસુ જલધારરે. ગર્વ છે ૨૨ છે દષ્ટ કમ જેણે ક્ય, એક ત્રેવીસમી ઢાલ, ઉદય રતન કહે એહની, આગળ વાત રસાલશે. ગર્વ છે ૨૩ મે ઈતિ
अथ वैराग्य पचवीशी. માતાને ઉદરે ઉપને, નવ માસ રહે ગુપ્ત છાંને; પછે જન ત્યારે માતા હલરાવે, પૂણ્ય કરો ધર્મ છવ સાથે આવે. ૧. પાલી પિસી માટે કીધે, માત તાત જાણે કારજ સીધે; વય વન જાણું પરણાવે. પૂણ્ય ને ૨ છે જીવ જાણે છે રે મારી આથી પોથી, એ ૫ રેસે તારું કોઈ નથી; કરણી વિના જીવ ગોથા ખાવે. પૂણ્ય છે ૩ પૂણ્ય વેગે તું નરભવ પાપે, જ્યારે જનમે ત્યારે તું શું લાવ્યા ? આવ્યે તું એક એકલે જાવે.