________________
(૪૩)
પૂણ્ય છે કે છે પરદેશી પ્રદેશથી આવ્ય, મેરે ધન મેરે ધન કરીને ધાર્યો, અંતકાળે તુઝ સાથે કાંઈ નાવે. પૂર્ણ છે ૫ સંસારની માયા મમતા બેટી, એક પ્રિત રાખે પ્રભુશું મોટી, જેમ ગરભાવાસમાં ફિર નાવે. પૂણ્ય, છે ૬ કઈ તરીયા જીવ કેઈ તરસે, સાલીભદ્ર ધને મુનિ મેક્ષ વસે, છતી રીદ્ધી સિદ્ધિ ત્યાગી કહેતાં પાર નવે. પૂણ્ય| ૭ | મદ આઠ છોડ તમે અહંકારી, સુણી સમજે ધર્મના વેપારી, સોધી પૂણ્ય તણે કરે સદભાવે. પૂણ્ય છે ૮ છે કે ધ્વજ લખપતી કઈ થયા, રાણા રાજીઆ કેઈ વઈ ગયા, રામ રાવણ રાજ સમ કેણ આવે. પૂણ્ય| ૯ | પરનારી પુરૂષ પ્રીત નવી કરીયે, વિષયાસુખ દુખ એ પરિહરી, શીયલ ચિંતામણી નરનારી યશ પાવે. પૂણ્ય ૧૦ મે માત તાત સગા બાંધવ ભાઈ, સાસુ સસરે કઈ ન સગાઈ, પછે પડીશ જીવ તું પસ્તાઈ. પૂર્ણ છે ૧૧ | મેલ મંદિર મહેલને માળી, ઘરે ગરાસ ઘડાને વાડી, આખર અસ્થિર એ કહાવે. પૂણ્ય ! ૧૨ ભય મરણ તણે જીવને મેટે, જાણ જાણ સુજાણ સંસાર છેટે, આજીવિકાળે તું ધન કમાવે. પુણ્ય ! ૧૩ મે માયાને વશ ખાટું બેલે, પણ પુણ્યની વાત કઈ નવિ તાલે, સુજાણ હોય તેને સમજ આવે. પુણ્ય છે ૧૪ | દીઠે મારગ ન્યાયે ચાલે, બળવત થઈ ક્રોધને ટાળે, પંચ ઇંદ્ધિને તું છપાવે. પુણ્ય છે ૧૫ દાન દીજીયે ને શીલ પાલીજે, તપ આદરી ને ભાવ ભાવીજે, જીવ દયા