________________
(૪૧). તે જઈ સૂતા સમસાનમાં, સઘળી માયાને છેડેરે. ગર્વ છે પ છે કોડ ઉપાય સે કીજીયે તો પણ નવિ રખાયરે; સજજન મેળારે તેહને, કીધો અગ્નીસું દાહરે. ગર્વ | ૬ | જરા કુમર જગળ વસે, વનમાં ખેલે શિકારરે; હરિપગ પદ્ધને પેખીને, મૃગની ભ્રાંતિ તેણી વારરે. ગર્વ છે છે કે કૃષ્ણ સરીખેરે રાજવી, બલભદ્ર સરીખે ભાઈ; જંગલમાં જઈ તે જુઓ, તાકી નાંખે છે તીરરે. ગર્વ છે ૮ સહસ બત્રીસ અનેઉરી, ગોપી સોળ હજાર; તરસે તરફડે ત્રીકમ, નહી કેઈ પાણી પાનાર છે. ગર્વ. છે ૯. કેટી શલા ઉંચી કરી, ગિરધારી ધરાવતો નામરે, વેઠે નથાવાણે તહાં થકી, જુઓ જુઓ કર્મના કામરે ગર્વ કે ૧૦ જણતાં કિણે નવી જાણીએ, મરતાં નઈ કોઈ રેનાર; મહા અટવીમાં એકલો, પડિયે પાડે પિકારરે. ગર્વ છે ૧૧ છે ગજ ઉપરે બેસીને, ગાજતો દેતો નગારાની ઠેર; વાસુદેવ વનમાં એકલે, જાણ વન કેરે રેજરે. ગર્વ છે ૧૨. છબિલે છત્ર ધરાવતે, ફિરાવતો ચિહું દિસે કેજરે; હે હર હલા તીહાં ઘુઘવે, સાવજ કરે છે સેરરે. ગર્વ છે ૧૩ તીર નાખે તીહાં તાણને, પગ તલે વલ ભારી; પગ ભેદી તીર નીસર્યો જઈ પડિઉં તે દૂરરે, ગર્વ છે ૧૪ આપ બલે ઉઠી કહે, હું છું કૃષ્ણ નરેશરે; કિણ મુઝ બાણેરે વીધીઉં, એ કેણુ પાપીછરે. ગર્વ છે ૧૫ | શબ્દ કૃષ્ણને જે સાંભળી, વિલખાણે જરા કુમાર; હું છું વસુદેવ બેટડે, રહું છું વન મુઝારરે. ગર્વ છે ૧૬ કૃષ્ણ રક્ષણને કારણે, વરસ ગયાં