________________
(૩૬) કીધાં રંગણ પાસ, અગ્નિ આરંભ કીધાં ઘણા, ધાતુર્વાદ અભ્યાસ, તે મુજ | ૨૦ | સુરપણે રણ ઝૂઝતાં, માર્યા માણસ વૃંદ, મદિરા માંસ માખણ ભખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે મુજ | ૨૧ ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં, આરંભ કીધા અતિ ઘણા, પતે પાપજ સંચ્યા. તે મુજ૦ | ૨૨ એ અંગાર કર્મ કીયા વળી, ધરમે ધ્વજ દીધા, સમ ખાધા વીતરાગના, કુડા કેસજ કીધા. તે તે મુજ૦ | ર૩ | બિલ્લી ભવે ઉંદર ગળ્યા, ગિરોળી હત્યારી, મૂઢ ગમાર તણે ભવે, મેં જુ લીખ મારી. તે મુજ૦ | ૨૪ ભાડભુંજા તણે ભવે, એકેન્દ્રિય જીવ, જાર ચણ ઘઉં શેકીયા, પાડતા રીવ. તે મુજ ૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક, રાંધણ ઈધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદ્વેગ. તે મુજ૦ | ૨૬ મે વિકથા ચાર કીધી વળી, સેવ્યા પંચ પ્રમાદ, ઈષ્ટ વિગ પડાવિયા, રૂદન વિષવાદ. તે મુજ છે ર૭ મે સાધુ અને શ્રાવક તણાં, વ્રત લઈને ભાગ્યાં, મુળ અને ઉત્તર તણું, મુજ દુષણ લાગ્યાં. તે મુજ | ૨૮ છે સાપ વીંછી સિંહ ચીતરા, શકરાને સમળી, હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી સબળી. તે મુજ છે ૨૯ સૂવાવી દુષણ ઘણાં વળી ગર્ભ ગળાવ્યાં, જીવાણું ઢાળ્યાં ઘણા, શળવ્રત ભંજાવ્યાં. તે મુજ | ૩૦ | ભવ અનંત ભમતાં થકાં, કીધે દેહ સંબંધ, ત્રિવિધ ત્રિવિધે કરી સિરૂં, કરૂં જન્મ પવિત્ર. મુજ૦ | ૩૧ છે ભવ અનંત ભમતાં થકાં, પરિગ્રહ સબંધ, ત્રિવિધે ત્રિવિધ કરી સિરૂં, તીણશું પ્રતિબંધ. તે મુજ0