________________
(૩૯૭), છે ૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂ, તિણશું પ્રતિબંધ. તે મુજ
૩૩ાા ઈણ પરે ઈહ ભવ પરભવે, કીધાં પાપ અખત્ર, ત્રિવિધે ત્રિવિધ વોસિરૂ, કરૂં જન્મ પવિત્ર. તે મુજ૦ | ૩૪ એણિ વિધિએ આરાધના, ભાવે કરશે જેહ, સમય સુંદર કહે પાપથી, વળી છુટશે તેહ. તે મુજ૦ | ૩૫ | રાગ વૈરાટી જે સુણે, એહ ત્રીજી ઢાળ, સમય સુંદર કહે પાપથી, છુટે તતકાળ. તેમજ૦ | ૩૬ ઈતિ.
થ ષવા પાંત્રીશ. મેહ મિથ્યાતકી નિંદમે, જીવા સુત કાળ અનંત; ભવ ભવ માંહે ભટકીઓ, જીવા તે સાંભળ વરતાત. જીવા તું ભૂલેરે, પ્રાણી એમ રેડીઓ રે સંસાર | ૧ | અનંતા જન હવે કેવલી, જીવા ઉત્કૃષ્ટ જ્ઞાની અગાધ; Vણ ભવસું લેખે લીએ, જીવા તારી ને કહે કે આદ, જીવાવ | ૨ | પૃથ્વી પાછું અગ્નીમાં, જીવા ચઉથી વાઉ કાય; એકેકી કાયા મધ્યે, જીવા કાલ અસંખ્યાતા જાય. જીવા
૩ | પાંચમી કાયે વિણસઈ, જીવા સાધારણ પ્રત્યેક; સાધારણમાં તું વસ્ય, જીવા તે વિવરે તું દેખ. જીવા છે ૪. સેહી અગ્ર નગોદમેં, જીવા શ્રેણી અસંખ્યાતી જાણ અસંખ્યાતા પ્રતર કહ્યા, જીવા ગેલા અસંખ્યાતા જાણ. છવાઇ | ૫ | એકૂકા ગોલા મધે, જીવા અસંખ્યાતા શરીર; એક શરીરમાં જીવડા, જીવા અનંતા કહ્યા મહાવીર, જીવા છે ૬ છે તિણ માંહેથી નીકળી, જીવા મોક્ષ જાએ નિરધાર; એક શરીર ખાલી ન હુએ, જવા ન