________________
(૩૫) કીધી જીવની, બાલ્યા મૃષાવાદ, દેષ અદત્તાદાનના, મૈથુન ઉનમાદ. તે મુજ છે ૭પરિગ્રહ સે કારમે, કીધો કૌધ વિશેષ, માન માયા લેભ મેં કીયા વળી રાગને દ્વેષ. તે મુજ૦ | ૮ | કલહ કરી જીવ દુહવ્યાં, દીધાં કુડાં કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિશંક. તે મુજ | ૯ | ચાડી કીધી પારકી કી થાપણ મેસો કુગુરૂ કુદેવ કુધર્મને, ભલો આ ભરોસો. તે મુજ | ૧૦ | ખાટકીને ભવે મેં કીયાં, જીવના વધ ઘાત, ચડીમાર ભવે ચરકલાં માર્યા દિન રાત. તે મુજ૦ | ૧૧ | કાજી મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠેર, જીવ અનેક જન્મે કિયાં કીધાં પાપ અઘેર. તે મુજ૦ | ૧૨ મે માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ, ધીવર ભીલ કેળી ભવે, મૃગ પાડયા પાસ. તે મુજ છે ૧૩ કોટવાળને ભવે મેં કિયા, આકરા કર દંડ, બંધીવાન મરાવિયા, કેરડા છડી દંડ. તે મુજ છે ૧૪ પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ, છેદન ભેદન વેદના, તાડન અતિ તિખ, તે મુજ0 છે ૧૫ કુંભારને ભવે મેં કિયા, નીભાડ પચાવ્યા, તેલી ભવે તલ પીલિયા; પાપે પિંડ ભરાવ્યા, તે મુજ૦ ૧૬ હાળી ભવે હળ ખેવૈયા, ફેડ્યાં પૃથ્વીના પેટ, સૂડ નિદાન કિયાં ઘણાં, દીધા બળદ ચપેટ, તે મુજ૦ મે ૧૭ માળી ભવે રેપ રેપિયા, નાનાવિધ વૃક્ષ, મૂળ પત્ર ફળ પુલનાં,
લાગ્યાં પાપ અલક્ષ, તે મુજ છે ૧૮ છે અદેવાઈયાને કે ભવે, ભર્યા અધિકા ભાર, પઠી ઉંટ કીડા પડયા, દયા
નાણું લગાર. તે મુજ છે ૧૯ મે છીપાને ભવે છેતર્યા,