________________
(૩૮૮ ) મુક્તિ નિદાન. માર્ગ છે ૪૧ મનુષ્ય જન્મ પામી કરી, જે કરશે ધર્મ, સુખ સઘલાં સંપ જે, છુટે સર્વે કર્મ. માર્ગ છે ૪૨ ૫ ધીમે ધનજ પામીયે, ધમે સવિ સુખ થાય; અરિહંત નામ આરાધિચે, પાપ પટેલે જાય. માર્ગ છે ૪૩ | ખાટ પાથરણે સૂઈ રહે, ખાઓ નિત્ય. ખાણાં; એક અરિહંત નામ સંભારતાં, ક્યાં બેસે તુજ નાણાં. માર્ગ ૪૪ | મનસા વાચા કાયથી, લીજે - ગવંત નામ; સુખ સ્વર્ગના સંપ જે, સીજે વંછિત કામ. માર્ગ છે ૪૫ મે ખાતાં પીતાં ખરચતાં, હેઈડા મ કરે ખલ ખંચ; કાયા માયા કારમી, વન દહાડા પંચ. માર્ગ છે ૪૬ છે કેહી સુચંગી વાઢીયે, કહી સુચંગી નાર, કેતે માટી હાઈ રહી, કેતે ભયે અંગાર. માર્ગ, | ૪૭ | હંસ રાજા જબ ઉડીએ. તવ કોઈ ન કરે સાર; સગાં કુટુંબ સહુ એમ ભણે, વહી કાઢ બાર. માર્ગ, છે ૪૮ મે મિત્ર પુત્રાદિક તિહાં લગે, સ્નેહ ભરપૂર; હંસ રાજા જવ ચાલીયા, તવ થયા સહુ દૂર. માર્ગ પલા જે જન્મે તે કાઢી, નવિ માગી ભાગ; આગળ ખેખર હાંડલી, માંહે અધબળતી આગ. માર્ગ છે ૫૦ પતિત પાવન પ્રભુજી તમે, સુણે હે દિનાનાથ; સંસાર સાગરમાંહી બુડતાં, દેજે તમે હાથ. માર્ગ છે પ૧ છે સાંભળો સ્વામી શામળા, મરી અરદાસ; હું માનું પ્રભુ. એટલું, દેજે વૈકુંઠવાસ. માર્ગ છે પર છે અહંકાર ચિત ન આણીએ, કેહને ગાળ ન દીજે; કામ કોલ લેબ મારીયે; તો અમર કર લીજે માર્ગ છે પ૩ ૫ કરતુ કમાઈ જે