________________
(૩૯૦ ) ડિયે, કેહને દોષ ન દીજે; વિષના ફલ જે વાવીયે, તે
અમૃત ફલ કેમ લીજે. માર્ગ છે ૫૪ છે છતી રૂદ્ધિ ખરચે નહીં, તે પણ મૂરખ મોહાટા; ઠાલે આ ભુલે જાયશે, આગળ પડશે સોટા. માર્ગ છે પપ ચેારાશી લખ જીવ જોનીમાં, ફિરી વાર અનંત; મુનિ ભીમ ભણે અરિહંત જપ, જીમ પામે ભવ અંત. માર્ગો પદા સંવત સોળ નવ્વાણું, બીજને બુધવાર; આસો માસે ગાઈએ, છીકારી નગરી મઝાર. માર્ગ છે પ૭ મે ભીમ ભણે સહુ સાંભળે, મત સંચે દામ; જમણે હાથે વાવરે, તે સહી આવશે કામ. માર્ગ છે ૫૮ છે ભીમ ભણે સહુ સાંભળે, નવી કીજે પાપ, એ અધિકે જે મેં કહ્ય; તે તમે કરજે માફ. માર્ગ છે પ૯ છે
अथ नानी आराधना लिख्यते. તીર્થનાથ અનવર નમું, ત્રિભુવન તિલક સમાન; આસનના ઉપગારી થયા, મહાવીર ભગવાન; ચેત ચતુર થઈ જીવડા. ૧ શ્રી જીન વચને જાગ, મોહ તણું મતિ પરિહરી; સુદ્ધ માગે લાગ, ચેત ચતુર થઈ જીવડા. + ૨ ગાયમ ગણધર તેહના, જગ ગુરૂ જગ આધાર; તસુ પ્રણામ ત્રિવિધ કરૂં; જેમ પામું ભવપાર. ચેટ રૂાા સદગુરૂ પય પ્રણમી કરી, કહીશ જંકી વિચાર, આતમ સુખને કારણે, આરાધના પ્રકાર. ચેટ છે ૪ ૫ ત્રીજે અંગે જીણવરે, ભણ્ય તિયજયણી, તિય ઠાણી વિહુ પ્રકારે આરાધના, ચારિત્ર દંસણ નાણ. ૨૦ મે ૫ તિણ વિણું કીધે પ્રાણુઓ, ભમીઓ વાર અનંત; ચઉ ગઈ માંહી, કર્મ