________________
(૩૮૮) ઘર ઘેડા હાથીયા, રાજા દીયે બહુ માન, દાન દયા કરી દીજીએ; ભાવે સાધુને માન. માર્ગ છે ૨૯ છે ધમૅ પુત્રજ રૂઅડા, ધમેં રૂડી નાર, ધમે લક્ષમી પામી, ધર્મે જય જયકાર. માર્ગ છે ૩૦ ૫ નવનંદ માતા મેલી ગયા, ડુંગરે કેરા પાણ; સમુદ્રમાં થયા શંખલા, રાજા નંદના નાણાં. માર્ગ છે ૩૧ મે પૂછ મેલી મરી જાયશે, ખાવે ખરચવે છેટા, તે કડા ઉપર થઈ અવતર્યા, મણિધર મોટા. માર્ગ છે ૩ર છે માલ મેલી કરી એકઠા, ખરચે નહિ ખાય, લઈ ભંડારે ભૂમિમાં, તિહાં કઈ કાઢી જાય. માર્ગ છે ૩૩ છે પૂંજી લક્ષ્મી મેલશે, કેહને પાણી ન પાય; ધર્મકાર્ય આવે નહીં, તે ધુળધાણી થાય. માર્ગ ૩૪ જીવતાં દાન જે આપશે, પિતે જમણે હાથ; શ્રી ભગવાન એમ ભાંખિયું, સહુ આવશે સાથ. માર્ગ છે ૩૫ છે દયા કરી જે આપશે, ઉલટે અન્નનું દાન; અડસઠ તીર્થ ઈહાં અ છે, વલી ગંગા સ્નાન. માર્ગ છે ૩૬ છે જેગી જંગમ ઘણા થાયશે, દુખિયા ઈણ સંસાર; ખીચડી ખાય ખાંશુ, સાચો જીને ધર્મ સાર. માગ છે ૩૭ છે ખાંડાની ધારે ચાલવું, સુણજે એ સાર; પર સ્ત્રી માત કરી જાણવી, લોભ ન કર લગાર. માર્ગ છે ૩૮ | કનક કામિની જેણે પરિહરી, તેતે કમથી છૂટા; ભીખારી ભમે ઘણ, બીજા ખીચડ ખુટા. માર્ગ છે ૩૯ છે પાથરણે ધરતી ભલી, ઓઢણ ભલું આકાશ; શણગારે શીયલ પહેરવું, તેહને મુક્તિને વાસ, માર્ગ છે ૪૦ | ઉપવાસ આંબીલ નિત કરે, નિત અરિહંત ધ્યાન; કામ ક્રોધ લોભ પરિહરે, તેહને