________________
(૩૮૭) ધર્મ વિના જગ જીવને, દેશે અને ખુઆરી. માત્ર છે ૧૬ મે કુડ કપટ તમે મત કરે, જીવ રાખજે ઠામ; જીવ દયા પ્રતિપાલજે, જે હેય વૈકુંઠ કામ, માર્ગ. ૧ળા મોટાં મંદિર માલીયાં, ઘર પણ ઘણેરી આથ, હીરા માણેક અતિ ઘણા, પણ કાંઈ ના સાથ. માર્ગ. ૧૮ાા કેડી ગમે કુકર્મ કિયાં, કેતા કહે તુમ આગલ; લખે કિણિપરે પહોચીયે; પ્રભુજીશું કાગલ. માર્ગ છે ૧૯ | આગલ વૈતરણિ વહે, તિહાં કેઈ ને તારે, ધમી તરી પાર પામશે, પાપી જાશે પાયાલે. માર્ગo ૨૦ | દીઠે મારગ ચાલીયે, ન ભરીયે કુલ સાખ, કાલ કાયા પડી જાયશે, મશાણે ઉડશે રાખ. માગ છે ૨૧ જતના કરતા જાયશે, ઉડી જશે સાસ; માટી તે માટી થાયશે, ઉપર ઉગશે ઘાસ. માર્ગ છે ૨૨ | માય બાપ એ કેહનાં, કેહને પરિવાર, પુત્ર પૌત્રાદિક કેહનાં કેહની ઘરનાર. માર્ગ૨૩ છે કેાઈ મ કરશે ગાર, ધન યૌવન કેરે, અંતે ઉગ કેઈ નહી, આપણથી ભલે. માર્ગ પર માહારૂં માહારૂં કરતો થકે, પડો માયાને મેહ; લેચન બે મીંચાણુડા તવ, ઘણી અને રાઈ હોઈ. માર્ગ પરપા જે જિહાં તે તિહાં રહ્યું, ચાલ્યો એકલે આ૫; સાથે સંગતે બે થયાં, એક પુણ્યને પાપ. માર્ગ છે ૨૬ છે સુગુરૂ સુસાઘુ વદિયે, મંત્ર માટે નવકાર; દેવ અરિહંતને પૂછયે, જેમ તરીકે સંસાર. માર્ગ છે ર૭ | શાલિભદ્ર સુખ ભેગવ્યા, પાત્રતણે અધિકાર; ખીરખાંડ ડૂત વહેરાવીયાં; જાશે મુકિત મજાર, માર્ગ છે ૨૮ તસ