________________
(૩૭૫) अथ श्री चोवीश दंडकनुं अठावीश द्वारर्नु स्तवन
દોહા વંછીત દાયક સુરતરૂ સાચા જીન ચોવીશ, સદગુરૂ દેવી સરસ્વતી પ્રણમુ નામી શીશ. મે ૧ જીન વાણીથી વેગળે, ભમી કાળ અનંત, સમકિત યણ વિના કદી નવે ભવને અંત. ૨ ચાર ગતિ સાવિ દંડકે ફરિએ વાર અનેક, સંક્ષેપે તે વરણવું અડવીશ દ્વારે છેક. ૩ નામ પ્રથમ લેશાવલી ત્રીજે દ્વાર શરીર કે અવગાહના પસંયધણ કહ્યો, ચોથે પંચમ વીર છે.૪ સંજ્ઞા સંસ્થાનક વલી, આઠમે દ્વાર કષાય, ‘ઈદ્રિને વલી સમુદઘાત ઈગ્યારમે દ્રષ્ટિ થાય. ૫ દર્શન ૧૩જ્ઞાનને ૧ ૪ોગ વલી, ૧૫ઉપયોગ ઉતપન્ન ૧ઠાણ, ૧ચવણ ૧૮આયુ ૧૯પર્યપતિ, ઓગણીશમે મન આણ. | ૬ | ૨૦ આહાર ૨૧ગતા ગતિને વલી વેદભવન અવધાર, ૨૪પ્રાણ અને પચવીશમે ૨૫ધર્મ જગતમાં સાર છે ૭૫ ૨ ની કુલ કેડી વલી અલ્પ બહુ કહે અંત, અનુક્રમે સર્વે હવે, સાંભળજે ધરી ખંત ૮ સંપુર્ણ.
पहेलो नामद्वार.
હાલ ૧ લી. ભવી સિદ્ધચક્ષદ વદ-એ દેશી નારકીને વલી અસુર કુમાર, નાગ સુવન્ન વિતઘુત,