________________
( ૩૭૬)
અગ્નિ દીપ કુમારને ઉદધિ, દિશી વાચુસ્ત નિત, ભવિયા॰ જીનવાણી મન ધરો, ભવજલધિથી તરજો રે. ભવિયા ।। ૧ ।। પૃથ્વી પાણીને વલી અગ્નિ, વાયુ વણુ સઈ જાણી, એઇદ્ર તેમ"દ્રિ ચઉરિધદ્રિમાં, ન સુણી જીનવર વાણીરે, ભવિયા॰ ।। ૨ ।। તિરિય પંચદ્રિને વલી મનુજા, ચતરને જ્યાતિષ, વૈમાનિક ભેલીને ગણીચે, દંડક એ ચાવીશરે. ભ॰ ।। ૩ ।। નારકીને વલી તેઉ વાઉ, વિગલેટ્રિ ત્રણ જાણુ, એ છએમાં કૃષ્ણ લેશા, નીલ કપાત વખાણુરે. ભ॰ !! ૪ ૫ પૃથ્વી પાણી વનસ્પતિને, ભવનપતિ દશ કહીચે', ન્યતરએ ચઉર્દૂમાં પ્રથમ લેશા ચારજ લહીયે. ભ॰ ।। ૫ । જાતિષીને પહેલે બીજે દેવ લેાકે તેજી ગ્રહીચે, પદ્મમ ત્રીજે ચેાથે પચમે, ઉપર શુકલ લહીયે. ભ॰ । ૬ । મનુષ્ય પચે'દ્રિ તિર્યંચમાંહે, છ લેશા વિ જાણી, કૃષ્ણે નીલ કાપેાતને તેજી, પદમ શુકલ મન આણીરે. ભ॰ ।। ૭ ।। શરીરા દારિક વૈક્રિય આહારક, તેજશ કારમણ જાણી, કમ ભૂમિમાંરે પંચને ત્રણ, યુગલ સમુક્રિમે આણીરે. ભ૦ ૫ ૮ ૫ નારકી જયેાતિષી વૈમાનિક વ્યંતર ભવન પતિએ, એચઉર્દૂમાં વૈક્રિય તેજશ, કારમણ એ ત્રણ લહીચે રે. ભ૦ ૫ ૯ ॥ તિર્યંચ પંચે દ્રિ વાઉકાયે, આહારક વિષ્ણુ સવિચાર, સ્થાવર ચાર વિગલે'દ્રિયે' તેજશ કામ`ણુ આદારીક ધારરે, ભવિકા॰ ॥ ૧૦ ॥
હાલ ૨ જી.
વીર પ્રભુ રિદ્ધ થયા-એ દેશી.
ચેાથેાદ્વાર અવગાહનારે સહુની અળગીરે હાચે, કમ