________________
( ૩૭૩ )
હાલ ૨ જી.
આદિ જિનસર વિનતિ હમાંરી—એ દેશી.
આદીસર અરીહ'ત અનેાપમ; લેાકાલેાક પ્રકાશીરે, નાભિ નરેસર નક્ર નીરજન કેવલ લીલ વિલાશીરે. આ ॥ ૧ ॥ મનમાહન મહારાય મનહર, દેવદયા પરસ્વામી, તજી સસાર અસાર સ્વભાવી, લહી કેવલ સુખકાસીરે, આ॰ ॥ ૨ ॥ શીવપુર રાજ લહ્યો, જિનરાજે જન્મ મરણુ નીવારીરે, શ્રી જિન પ્રતિમાં જિનવર સારીખી આગમ વચન વિચારીરે. આ॰ !! ૩। ભાવ સહિત ઉલટ અધીકેરે શ્રી જિન મત અનુસારીરે; તેહથી નરભવ સલ કરીજે, શુદ્ધ સ્વરૂપ સભારીરે. આ૦ ।। ૪ ।।
હાલ ૩ જી.
સુરત સુવિધિ જીણું નીરે લા—એ દેશી
પર ઉપકારને કારણેરે લેા, વિચરે શ્રી જિનરાજ. ભવી પુજીએરે પરમાતમ પરમેસરૂ લે, એ આંકણી તેમ હવે શાસન દેવતારે લેા, વછીત પુરણ કાજ. ભવી ॥ ૧ ॥ પુરાણુ કાઇ જેહનેરે લેા, શ્રાવક કુળ શણગાર. ભવી જિન પ્રતિમા થાયે તિહાંરે લેા, સફલ કરે અવતાર. ભવી ॥ ૨ ॥ ઇણી વિધિ આદિ જીનેસરૂરે લેા, વિચર’તા દેશ અનેક. ભવી॰ રૂષભપુરે કચ્છ દેશમાંરે લેા, પધાર્યાં સુવિવેક. ભવી ॥ ૩ ॥ શ્રાવક સહુ જિન વાંદવારે લેા, આવ્યા ભાવ અનુપ. ભવી૰ ચેાભ કરણ મન તું મલ્ચરે લા; દેખી શુદ્ધ સ્વરૂપ. ભવી॰ ॥ ૪ ॥