________________
(૩૭૨) મઝાર; ચતુર૦ સ્તવન રચ્યું રળીયામણું, ચિત્ત, પરમ કૃપાળુ ઉદાર. ચતુર છે પ . ઈતિ. अथ श्री आदीनाथजिनुं चोढालीयुं प्रारंभः
" દ્વાલ ૧ લી. રાયજી અમે તે હીંદુયાણી કે રાજ ગરાસીયારે લોલ એદશી
જિનજિ રૂષભ પ્રભુ મહારાજ કે, નિત નિત વદીયેરે લે, જિનછ સમકિત દાયક દેખીને કે, મન આણંદીયેરે લે, જિનછ દીઠે તુજ મુખ શારદ કે, ચંદ સમાવડેરે લે; જિનછ બીજો આવે કેણ કે, તુજ તડવડેરે લે.
૧ | જિન પામે મન ઉલાસ કે, તુજ સેવનેરે લે, જિનાજી નિરખી ચંદ ચકર કે, મેર ઘનાઘનેરે લે; જિનછ તેમ હું હરખે આદિ પુરૂષ કે, તુમ દેખીને લે; જિનજી ભવ ભમતાં વિસામે કે, તુજ પદ દેખીને લે. છે ૨ | જિનછ દરિસણ તાહરે આવ્યા કે, અજરામર લહેરે લે, જિન આજ લગે તુજ આણ કે, અખંડે શિર વહેરે લે; જિનજી જુગલા નિતી નીવારી કે; ધર્મ બતાવીએરે લે, જિનછ વર જગ વ્યવહાર કે, તે ઉપજાવીયારે લે. | ૩ | જિનજી તાહરા બહુ ઉપચાર કે, કેઈ ન શકે કહીરે લે, જિનછ ચાહે તુજ પદ સેવ કે, હરીહર સુર સહી લે; જિનછ આપે અનુભવ સ્વાદ કે, મીથ્યાત્વ નીવારીયેરે લે. જિનજી જેહથી આતમ શુદ્ધ કે, સ્વરૂપ સંભારીયેરે લે. ૪