________________
(૩૭૧).
હાલ ૫ સી. એમ કહી સુર વેદનાએ, વૈર ઉદીરે ત્યાંહિતે; શિલા કંટાળા વા તણાએ, તિહાં પછાડે શરિર તે. ૧. સળવદના કીડા ભરેએ, જીભ કરે શતખંડતે, એ ફળ નિશિ ભેજન તણુએ, જાણે પાપ અખંડ. ૨ તરસ વિશે તાતો તરઓ, સુખમાં રેડે તામત; અગ્ની વરણી પુતળીએ, સ્પર્શ કરાવે જામત૩ઊનને અતિ આકરૂં એ, આણે તાતું નીર તે, તે ઘાલે તસ આંખમાંએ, કાનમાં ભરેય કથીરતે પાક કાળ અધિન બીહામણો એ, હુડક જે સંસ્થાન તે; દીશે દીન દયામણે એ, વળીયે સંહારે પ્રાણ તેo | ૫ |
હાલ ૬ ઠી. ઈણપરે બહુ વેદન સહી, ચિત્ત ચેતેરે; વસતાં નરક મઝારરે, ચતુર ચિત્ત ચેતો; જ્ઞાન વિના જાણે નહીં, ચિત્ત કહેતાં ન આવે પાર. ચતુર | ૧ દશ દ્રષ્ટાંતે દેહેલે, ચિત્તલાધ્યો નરભવ સાર પામી એળે મહારજે, ચિત્ત કરજે એહ વિચાર ચતુર | ૨ | સૂધ સંયમ આદર, ચિત્ત ટાળો વિષયવિકાર. ચતુર. પાંચે ઈદ્રિય વશ કરે. ચિત્ત- જિમ હાથે છુટકબાર. ચતુર૦ | ૩ | નિંદ્રા વિકથા પરિહરે, ચિત, આરાધો જિન ધર્મ; ચતુર સમકિત રત્ન હૈયે ધરે ચિત્તભાંજે મિથ્યા ભર્ય, ચતુર છે ૪વીર નિણંદ પસાઊલે, ચિત્ત, અહિપુર નગર ૧ પ્રગતિ કરે.