________________
(૩૭૦ )
જો રે. ॥ ૧ ॥ વિરૂ વિષય વિલાસ; સુખ થાડાં દુઃખ ઘણાં જેથીરે, લઇચે નરક નિવાસ, ચતુર॰ ।। ૨ ।। કુભીમાં પાક કરે તસ દેહનારે, તિલ જિમ ઘાણીમાંય; પીલી પીલી રસ કાઢે તેહનારે, મ્હેર ના આવે ત્યાંય. ચતુર॰ ।। ૩ । નાઠા જાણે ત્રીજી નરક લગેરે, મન ધરતાં ભય ભ્રાંત; પુષ્ઠ પરમાધામી સુર પહેરે, જેહવા કાળ કૃતાંત. ચતુર॰ દાંત વચ્ચે દિયે દશ આંગળીરે; કી ફ્રી લાગે પાચ; વેદન હેતાં કાળ ગયા ઘણા રે, હવે મુજ સહ્યા ન જાય. ચતુર॰ !! ૫ !! જ્યાં જાય ત્યાં ઉઠે મારવારે, કાઇ ન પૂછે સાર; દુઃખ ભર સાર કરે ઘણારે, નિપટ હૈયે નિર
ધાર. ચતુર॰
દા
ઢાલ ૪ થી.
પરમાધામી ચુક કહે, સાંભળેા તુમે ભાઈ; કહેશેા દોષ અમારા, નિજ દેખા કમાઈ; પરમાધામી. ।। ૧૫ પાપ તુમે કીધાં ઘણાં, બહુ જીવ વિણાશા; પીડ ન જાણી પરતણી, કુડાં મુખે ભાંખ્યા, પરમાધામી ા૨ા ચારી લાવ્યા ધન પારકાં,સેવી પરનારી; આરંભ કીધાં અતિ ઘણાં, પરીગ્રહે નવી મારી. પરમાધામી॰ ।। ૩ ।। માત પિતા ગુર્ આળન્યા, કીધા ક્રોધ અપાર, માન માયા લાભ મન ધી, મતિહીન ગમાર. પરમાધામી॰ ॥૪॥ નિશિ ભાજન કીધાં ઘણાં, હું જીવ ક્રિયા માર; ભક્ષાલક્ષ ઘણાં ભાખ્યાં, પાતકના નહી' પાર, પરમાધામી !! ૫ !!