________________
(૩૬૯) ઓ, કરતે કેડિ વિખાજી, પ્રભુત્વ છે ૫ | ચંદ્ર નહિ સૂરજ નહી, ઘર ઘટા અંધારે છે. સ્થાનિક અતિ અસુહામણે, ફરસ જિશે ખુર ધારે છે. પ્રભુ પા દાનવે નરકમાં ઉપજે, જાણે અસુર નિવારજી. કોપ કરે આવે તિહાં, હાથે ધરિ હથીયારેછે. પ્રભુત્વ છે ૭૫ કરે કારણે દેહની, કરતા ખંડ ખંડજી; રીવ કરે તિહાં કણે બહુ, પામે દુઃખ પ્રચંડજી. પ્રભુ | ૮ |
દાલ ૨ જી. ભાંજે કાયા ભાંજરે, મારે ફેંચા રે માંય; ઉધે માથે અગનિ દિયેરે, ઉંચા બાંધે પારે. ઇનજી સાંભળે કડુ કમ વિપાકોરે, પ્રભુજી સાંભળો. તે ૧ | આવે વૈતરણ તટે રે, જળમાં નાંખેરે પાસ કરીએ કુહાડે તરૂપરે રે, છેદે અધિક ઉલ્લાસરે. જનજી ! ૨ | ઉચે જજન પાંચશેરે, ઉછાળે આકાશ; શ્વાન રૂપે કરડે તિહાં રે, મૃગ જિમ પાડે પાસોરે. જીનજી | ૩ | પંદરે ભેદે સૂર મળીરે, કરવત દિચેરે કપાળ, આપે શુળી શિરે રે, ભાંજે જિમ તરૂડાળેરે. જીન છે ૪ બળે તાતા તેલમાંરે, તળી કરી કાઢેરે તાન; વળી ભભરમાં પહેરે, વિરૂઆ તાસ વિરામેરે. જનજીવે છે પ . ખાલ ઉતારે તેહનીરે, રમભક્ષ સદા દે આહાર; બહુ અરડાટ પાડતાં. તનુ વચ ઘાલે ખારેરે. જીન9 | ૬ |
હાલ ૩ જી. તાપ કદી તિહાં ભૂમિકા રે, વન સુશીતલ જાણ; આવી બેસે તરૂવર છાંયરે, પડતાં ભાંજે પ્રાણ. ચતુર મન રાચ ૨૪.