________________
(ઉંદર)
રે લાલ, છછ ભેદેએ ચારરે, જિણ૦ ભેદ અઠાવીશ એ લહીરે લાલ, મતિ નાણે ભવપાર. જિ વીએ પછે પ્રથમ અક્ષર શ્રુત ગણે રે લોલ; બીજું અનક્ષર સારરે, જિ. સન્ની ત્રીજું અસન્નિ વળીરે લાલ, ચતુર્થી કહ્યું સુખકારરે. જિ. વી. ૬. સમ્યક પંચમ સાંભળે રે લાલ, છઠું અસમ્યક હેય રે, જિ. સપ્તમ સાદિ સુંદરૂં રે લોલ, અનાદિ અષ્ટમ જેયરે. જિ. વી. . ૭ નવમ સપઝવસી ધારિયેરે લાલ, દસમ અપઝલસી દેખી રે, જિ. ગમિક તેહ ઈગ્યારમુંરે લાલ, બારમું અગમિક પેખર. જિ. વી છે ૮ અંગ પ્રવિણ તે તેરમુંરે લાલ, ચઉદમું અનંગ પ્રવિણરે, જિ. ચઉદ ભેદ એ સૂત્રનારે લાલ, સૂર્ય શશી મન ઉછરે. જિ. વી. કે. ૯ છે
હાલ ચેથી. શ્રુત અભ્યાસ કરે મુનિવર સદારે-એ દેશી.
વીર પ્રભુ પરમાતમ આગમે, અવધિતણ કહુ ભેદ, અનુગામિક તે પહેલું કહ્યું કે, સાથે ચાલે ત્યજી ખેદ, વીરપ્રભુ પરમાતમ આગમે. ૧છે જિહાં ઉપજે તિહાંહિ રહેશે અનાનુગામિક જાન, અધ્યવસાય શુભથી સદારે, વાધે ત્રીજું વદ્ધમાન. વિર૦ મે ૨ એ અધ્યવસાય હણે કરી, હાનિ પામે હીય માન, સમકાલે નાશે સર્વથીરે, પડિવાઈ પંચમ નાણ વર૦ | ૩ | વૃદ્ધિ પામી કેવળી હુવેરે, છઠું અપડિવાઈ તેહ, છ ભેદ એ અવધિતણા, આરાધો ગુણ ગેહ. વીર | ૪ | મન પર્યવ નાણે કરીરે, જાણે મનના ભાવ, દેય ભેદે તેહ દાખીયુ, નિર્મલ જાસ સ્વ