________________
(૩૬). જ્ઞાને આતમરામ. જ્ઞાન છે ૪. રાગદ્વેષનેરે બાળે મૂલથી, ટાલે કુમતિને પાશ પર આશામાં મન નવિ જેડીયે, જ્ઞાને આતમ વાસ; જ્ઞાન૫ | સમતા વાધેરે સાથે ચરણને, બાધે દુર્ગતિ બાર; જડતા નાશેરે બ્રમપણું વળી, જ્ઞાને જતી અપાર. જ્ઞાન૬ તપસ્યા સફલીરે હવે જ્ઞાનથી, કે ન ફાવે લગાર; શુદ્ધા ચરણારે જ્ઞાને દીપતી, આળસ અંગ નિવાર જ્ઞાન છે ૭. જ્ઞાને આપ સ્વરૂપે રમણુતા, નિર્જરા દુષ્કર્મ, ધર્મો નિશ્ચલ પરને ડિમેં, જ્ઞાન થકી જાય ભ્રમ. જ્ઞાન છે ૮ મેહ મિથ્યાત્વરે નાસે જ્ઞાનથી, હવે ભાષારે શુદ્ધ; ઈદ્રિય વિષયેરે જ્ઞાને જીતીચે ઝગડા ને વળી ચુદ્ધ, જ્ઞાન છે ૯ છે મમતા ભાવરે નાસે જ્ઞાનથી, પ્રગટે મૈત્રિરે ભાવ; અકેંદુ ગુરૂવાણું મીઠડી, ભવજલધિમાંરે નાવ. જ્ઞાન| ૧૦ |
હાલ ત્રીજી જ્ઞાન તે પંચ ભેદે કહ્યું રે લાલ. નંદી સૂત્ર મઝારરે જિકુંદરાય; પરોક્ષ રીતે જાણિયેરે લાલ, મતિ શ્રુત સુખકારરે જિમુંદરાય છે ૧ | વીરજીણું પ્રકાશીયુરે લાલ ભવિચણને હિતકારરે, જિર્ણોદ કેવળ મન પર્યાવધિરે લાલ, પ્રત્યક્ષ ત્રણ અવધારરે. જિર્ણોદા | ૨ | અઠાવીશ ભેદે મતિરે લાલ, ચતુર્દશ સુય નાણરે જિર્ણ છ અવધિ મન દેયથીરે લાલ; એક કેવળ ગુણ ખાણરે. જિ. વી. છે. ૩ થજનાવગ્રહ ચઉભેદથીરે લાલ, ચક્ષુ મૂકી ઈદ્રિય ચારરે, જિર્ણ, અર્થાવગ્રહ છ ભેદથીરે લાલ, પાંચ ઈદ્રિય મન ધાર; જિ વી. | ૪ | અવગ્રહ ઈહા અવાય ધાર