________________
ભેદનેશે, જ્ઞાન વિના નવિજેયરે. ભવિયા) | ૩ | ભક્ષા ભક્ષને નવિ લહેરે, ન લહે પુણનને પાપ; ચગ્યા ચોગ્ય એ દોયને, ન લહે થાપ ઉત્થાપરે. ભવિ. ૪. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને; નવિ જાણે વિણ નાણ; સત્ય નાની ભિન્નતારે, નહિ જાણે ગુણ ઠાકુરે. ભવિ. પાપા સચિત્તા ચિત્ત મિશ્ર વસ્તુનેરે, શુદ્ધા શુદ્ધ વિચાર; ઉત્સર્ગ અપવાદનેશે. જ્ઞાની રહેલ નિરધારરે, ભવિ. ૫ ૬ નિશ્ચયને વ્યવહારનેરે, જીવાજીવ સ્વભાવ; સત્યા સત્ય બેઉનારે, જાણે જ્ઞાની દાવરે, ભવિ. | ૭ | હેયાદેય વિચારનેરે, રૂપારૂપી સ્વરૂપ, આગમ નિગમ ભાવનેરે, જાણે જ્ઞાની અનૂપરે; ભવિ૦ | ૮ પેયાપેયને જાણિયેરે, ગતિ આગતિ વિનાણ; કિરિયા વિધી ચારિત્રનું છે. જ્ઞાન થકી સવિ જાણજે, ભવિ છે લા ધર્માધર્મના ભેદને રે; જાણે વિનય વિવેક, દયા નિજ પર ઓળખેરે, જ્ઞાન રવિથી છેક રે. ૧૦ |
હાલ ૨ જી. સ્વામી સુધરે કહે જંબૂ પ્રત્યે એ-દશી.
ઉંચી પદવીરે જ્ઞાન થકી લહે, પામે જગ યશ સ્વાદ; ગીતારથપદ પામે નાણથી, મૂકે મન ઉન્માદ. ૧ જ્ઞાન અધિકુરે જિનવર ભાષિયું, જ્ઞાન સમું નહીં કોય; તીર્થ કર પદ લઈયે જ્ઞાનથી, પૂજે તિહયણ લેય, જ્ઞાન અધિકુરે જિનવર ભાષિયું. મેરા સૂરિ પાઠક મુનિવર જ્ઞાનથી; કરતા જગ ઉપકાર; ચોર ન લુંટે રાજા નહિ ગ્રહે નહિ હવે દેહ ભાર. જ્ઞાન| ૩ | સંયમ દીપેરે દેશ સવ થકી, છતે દુધર કામ, સમકિત સેહેરે એ દુર્મતિ,