________________
(૩૨૯) સિદ્ધ થયા, જિન એ પ્રભુજીને પરિવાર કહેતાં મન ગહગઢ, જિન પ્રભુજીયે ત્રીશ વરસ ઘરવાસે ભેગવ્યાં, જિન છદમસ્થ પણામાં બાર વરસ તે ભગવ્યાં. જિના છે ૧૦ મે ત્રીશ વરસ કેવળ, બેહેતાલીશ વરસ સંયમપણું, જિન. સંપૂરણ બહોતેરે વરસ આયુ શ્રીવીરતણું, જિન દીવાળી દિવસે સ્વાતી નક્ષત્ર સેહંકરૂ, જિન મધ્યરાતે મુકિત પહોતા પ્રભુજી મનહરૂ. જિન છે ૧૧ છે એ પાંચ કલ્યાણિક વીશમાં જિનવર તણા, જિન. તે ભણતાં ગુણતાં હરખ હાયે મનમાં ઘણા, જિનજિનશાસન નાયક ત્રિશલાસુત ચિત્ત રંજણો, જિ. ભવિયણને શિવસુખકારી ભભય ભંજણે. જિન૧૨ાા કળશ-જયશ્રી વીર જિનવર સંઘ સુખકર, થુ અતિ ઉત્સુક ધરી; સંવત સત્તર એકયાસી, સૂરત ચોમાસું કરી, શ્રી સહજ સુંદર તણે સેવક, ભકિત શું એણીપરે કહે, પ્રભુજી શું પૂરણ પ્રેમ પામ્ય, નિત્યલાભ વંછિત લહે. ૧૩ાા ઈત્તિ.
अथ श्री ज्ञान- चोढालियुं. તીન લિંગ સમક્તિ તણા-એ દેશી. જ્ઞાન ભજે ભવિ ભાવથીરે, શાશ્વતા સુખ હેત; આતમ વસ્તુને ઓળખારે, સમકિત યણ ઉપેતરે ભવિયા, જ્ઞાન ભણે ગુણખાણ. (એ આંકણું). ૧ જ્ઞાન વિના નવિ પામિરે, જગમાં સાર અસાર; સુખ દુખ કારણ નવિ લહેરે, જ્ઞાન વિના ભવ પારરે, ભવિયા જ્ઞાન મારા બંધ મોક્ષનાં કારણેરે, આશ્રવ સંવર દેય, કાર્ય અકાયના