________________
(૩૫૮) ઉદ્ધરે. જિન | ૩ લેઉ અડદના બાકળા, ચંદન બાળાને તારિયા. જિન પ્રભુ પર ઉપકારી સુખ દુઃખ સમ ધારીયા. જિન છ માસી બેને નવ માસી કહીચેરે. જિન, અઢી માસ ત્રિમાસ દેઢમાસ એ બે બે લહીયે રે. જિન | ૪ | ખટ કીધા બે બે માસ પ્રભુ સોહામણું, જિન. બાર માસને ૫ખ બોંતેર તે રળીયામણું. જિન. છઠ બસે ઓગણત્રીશ, બાર અઠમ વખાણી. - જિનભદ્રાદિક પ્રતિમા દિન બે સૈદિશિ જાણુએ. જિન છે પ સાડાબાર વરસ તપ કીધાં વિણ પાણીયે; જિન પારણું ત્રણસે ઓગણ પંચાસ તે જાણીયે જિન તવ કર્મ ખમાવી ધ્યાન શુકલ મન ધ્યાવતા; જિ. વૈશાખ સુદી દશમી ઉત્તરાયણે સંહાવતા જિન.
૬ | શાલિવૃક્ષ તલે પ્રભુ પામ્યા કેવળ જ્ઞાન રે, જિન લોકાલોક તણાં પ્રકાશી થયા પ્રભુ જાણ રે;જિન ઇંદ્રભૂતિ પ્રમુખ પ્રતિબધી ગણધર કીધરે; જિન. સંઘ સ્થાપના કરીને ધર્મની દેશના દીધરે. જિન | ૭ | ચંદ સહસ ભલા અણુગાર પ્રભુને શોભતા જિન વલી સાધવી સહસ છત્રીશ કહી નિર્લોભતા જિન ઓગણસાઠ સહસ એલાખ તે શ્રાવક સંપ્રદા, જિ. તિન લાખને સહસ અઢાર તે શ્રાવિકા સમુદા. જિન છે ૮ કે ચદ પૂર્વાધારી ત્રણશે. સંખ્યા જાણુયે, જિન તેરશે ઓહિનાણી સાતશે કેવલી વખાણીયે; જિન લબ્ધિધારી સાતશે વિપુલમતિ વલી
પાંચશે, જિનવળી ચારશે વાદી તે પ્રભુજી પાસે વસે. - જિન I હે શિષ્ય સાતમેં ને વળી ચૌદશે સાધવી