________________
( ૩૫૭) પન્નગરૂપે ઝાડે વળગ્યો, પ્રભુજીએ નાંખ્યો ઝાલીરે; જગ તાડ સમાન વળી રૂપજ કીધું, મુઠીએ નાંખે ઉછાળીરે. જગઇ ૧૧ છે ચરણે નમીને ખમાવે તે સુર, નામ ધરે મહાવીરરે, જગ જેહવા તુમને ઈકે વખાણ્યા, તેહવા છે પ્રભુ ધીર રે. જગ૧૨ માત પિતા નિશાળે ભણવા મૂકે બાળક જાણુંરે, જગ, ઈદ્ર આવી તિહાં પ્રશ્ન પૂછે, પ્રભુ કહે અર્થ વખાણી રે. જગo | ૧૩ છે જેવન વય જાણું પ્રભુ પરણ્યા, નારી જસેદા નામે રે; જગ, અઠાવીશે વરશે પ્રભુનાં, માત પિતા સ્વર્ગ પામે રે. જગઇ ૧૪ છે ભાઈજીને આગ્રહ જાણું, દેય વરસ ઘર વાસી રે; જગતે હવે લોકાંતિક સુર બોલે, પ્રભુ કહો ધર્મ પ્રકાશી રે. જગ ૧૫
હાલ ૪ થી. પ્રભુ આપે વરસી દાન ભલું રવિ ઉગતે, જિનવરજી. એક કેડીને આઠ લાખ સોનૈયા, દિન પ્રત્યે જિન, માર્ગ શીર્ષ વદિ દશમી ઉત્તરાગે મન ધરી, જિન ભાઈજીની અનુમતિ માગીને દીક્ષા વરી. જિન છે ૧ છે તે દિવસ થકી ચઉનાણી, પ્રભુજી થયા. જિન. સાધિક એક વરસ તે ચીવરધારી પ્રભુ રહ્યા; જિન પછી દીધું બંભણને બે વાર ખડે ખંડે કરી. જિન પ્રભુ વિહાર કરે એકાકી અભિગ્રહ ચિત્ત ધરી. જિન | ૨ | સાડા બાર વર્ષમાં ઘેર પરિસહ જે સહ્યા. જિન શૂલપાણિને સંગમ દેવ
શાળાના કહ્યા. જિન. ચંડ કેશીને ગોવાળે ખીર રાંધી પગ ઉપરે; જિનકાને ખીલા બેસ્યા તે દુષ્ટ સહુ પ્રભુ