________________
(૩૫૬) ઢાલ ૩ જી.
જનમ સમય શ્રી વીરના જાણી, આવી છપ્પન કુમારીરે; જગજીવન જિનજી; જનમ મહાત્સવ કરી ગીતજી ગાવે, પ્રભુજીની જાઉ અલિહારી રે. જગ૦॥ ૧ ॥ તતક્ષણ ઈંદ્ર સિહાસન હાલ્યુ, સુઘાષ ઘંટા વજડાવીરે; જગ૦ મલીયા કાડી સુરાસુર દેવા, મેરૂ પર્વતે આવી રે, જગ ॥ ૨ ॥ ઇંદ્રો પચ રૂપે પ્રભુજીને, સુરગિરિ ઉપર લાવે રે; જગ॰ યત્ન કરી હિયડામાં રાખે, પ્રભુને શીશ નમાવે રે. જગ૰ !! ૩ !! એક કેાડી સાઠ લાખ કળસલા, નિલ નીરે ભરિયા રે; જગ૦ નહાના બાળક એ કેમ સહેશે, ઇન્દ્રે સંશય ધરિયારે. જગ॰ ॥ ૪ ॥ અતુલિ મળ જિન અવધે જોઇ, મેરૂ અંગુઠે ચપ્પેારે; જગ૰ પૃથ્વિ હાલ કલ્લાલ થઈ તવ, ધરણીધર તિહાં કપ્યારે. જગ॰ ।। ૫ ।। જિનનું ખળ દેખીને સુરપતિ, ભક્તિ કરીને ખમાવેરે; જગ॰ ચાર વૃષભનાં રૂપ ધરીને, જિનવરને નવરાવે રે. જગ॰ ॥ ૬ ॥ અમૃત અંગુઠે થાપીને, માતા પાસે મેલે રે; જગ૦ દેવ સહુ નંદીસર જાયે, આવતાં પાતક ઠેલે રે. જગ ! છ !! હવે પ્રભાતે સિદ્ધારથ રાજા, અતિ ઘણાં ઉચ્છવ મ'ડાવે રે; જગ૰ ચકલે ચકલે નાચ કરાવે, જગતના દાણ છડાવે રે. જગ૦ ૫ ૮ ! ખારમે દિવસે સજ્જન સંતેાષી, નામ દીઘુ. વમાન રે; જગ અનુક્રમે વધતા આઠ વરષના, હુઆ શ્રી ભગવાનરે; જગ૰ એક દિન પ્રભુજી ૨મવા ચાલ્યા, તેવુ તેવડા સંધાતી રે; જગ ઈંદ્ર મુખે પ્રશંસા નિસણી, આબ્યા સુર મિથ્યાતીરે, જગ॰ || ૧૦ ||