________________
(૩ ) ભાવ. વીર છે ૫ જુમતિ તે સામાન્યથીરે, વિપુલ મતિ સુવિશેષ, જડ ચેતનને સર્વથારે, કાલક અશેષ, વીર છે ૬ કે એક સમયમાં સર્વને રે, જાણે દેખે જેહ, ભેદ નહીં કેઈએહમારે, કેવળ જ્ઞાનજ તેહ. વર૦ | ૭ | ભેદ એકાવન નાણુનારે, સર્વ મળી થયા એહ, વિધિ સહિત આરાધીયેરે, આણી અધિક નેહ. વીર૦ | ૮ | આશાતના કરતાં થકારે, વિરાધિક હેય જીવ, જ્ઞાન કદી પામે નહીં, દુર્ગતિ કરતો રીવ. વીર. | ૯ જ્ઞાનીને જ્ઞાનેપકરણનીરે. ભક્તિ કરે નિત્યમેવ, શુકલ પંચમીને દિને, વિશેષે કરો સેવ. વીર. ૫ ૧૦ | ઈહભવ પરભવ જ્ઞાનથી, પામિયે શિવસુખ ગેહ, સૂર્ય શશી ગુરૂદેવનીરે, વાણું ધરો નિસંદેહ. વીર. ૫ ૧૧ છે.
કલશ, જ્ઞાનિ શ્વાસોશ્વાસ માંહે, કર્મની કેડી હશે, કિરિયા નિયમા જ્ઞાનમાંહિ, કેવલી પ્રભુ ઈમ ભણે, જ્ઞાન ભણિયે, અવિધિ હણિયે, શાંતિ વરિયે સર્વદા, જ્ઞાન સંપદ જસ હૃદયે હોય, દૂર તસ સવિ આપદા, અચલગચ્છ અલવેશ્વરૂ શ્રી, ગુરૂવાર શુભ ગુણનિધિ, જ્ઞાનરવિ પદ પૂછ ધ્યાવે, થાય જેમ આતમસિદ્ધિ. | ૧ |