________________
પાધિક ધન ખાય. રૂષભ | ૨છે કઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મિલશું કંતને ધાય, એ મેલે નવિ કહિયે સંભવે રે, મેલો ઠામ ન થાય. રૂષભ૦ છે કઈ પતિ રંજન અતિ ઘણે તપ કરે રે, પતિ રંજન તન તાપ, એ પતિ રંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ, રૂષભ છે ૪ કઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ, દેષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દેષ વિલાસ, રૂષભ૦ પાપા ચિત્ત પ્રસને રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એક કપટ રહિત થઈ આતમ અરપણ રે, આનંદઘન પદ રેહ. રૂષભ૦ ૬ ॥ अथ श्री अजित जिन स्तवनं ॥
રાગ આશાફરી. છે મારું મન મોહ્યું રે શ્રી વિમલાચલે રે એ દશી છે ( પંથડે નિહાલું રે બીજા જિન તણે રે, અજિત અજિત ગુણ ધામ, જે તે છત્યારે તેણે હું જીતિઓરે, પુરૂષ કિસ્યું મુજ નામ. પંથડો | ૨ | ચર્મ નયણે કરી મારગ જેવતાં રે, ભૂલ્યા સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈયે રે, નયણુ તે દીવ્ય વિચાર. પંથડે. છે ૨ પુરૂષ પરંપરા અનુભવ જેવતાં રે, અધે અંધ પુલાય, વસ્તુ વિચારે ? જે આગમે કરી રે, ચરણ ધરણ નહી ઠાય. પંથડો છે ૩ છે તર્ક વિચારે છે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કેય, અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે, તે વિરલા જગ જે. પંથ | ૪ | વસ્તુ વિચારે રે