________________
अथ श्री आनंदघनजी कृत रुषभ प्रमुख
चोवीश जिन स्तुति प्रारंभ.
બુદ્ધ સુવિશુદ્ધ ઉભાષા રૂપ, તવના રમ દેખીને
|| દેહા | ચિદાનંદ આનંદ મય ચિદરૂપી અવિકાર, સિદ્ધ બુદ્ધ સુવિશુદ્ધ તું તું જગ પરમાધાર. ૧ તુજ કૃપાલતાથી કરૂં ભાષા ભાષા રૂપ, તવના જિન ચાવીશની આનંદઘન રસ કુપ. ૫ ૨ . રાજ દ્ધિ જેમ દેખીને કુમક કરે મન આશ, બુદ્ધિ ત્રાદ્ધિ વિણ હું કુમક અરથ રાજ ઋદ્ધિ રાશ. એવા આશય આનંદઘન તો અતિ ગંભિર ઉદાર, બાલક બાંહ પ્રસારી જિમ કહે ઉદધિ વિસ્તાર. છે ક છે તેમ મારથ મુજ મને બુદ્ધિ વિણ કેમ થાય, ગુરૂ કૃપાથી ગહન નગ પંગુ પાર લંઘાય, પશી ભાષા ભાષા તણું કે એહવું કહિ દેય, પિસ્યાનું શું પીસવું પીએ ઠાણ ન લેય. ૫ ૬ છે
श्री रुषभ जिन स्तवनं. રાગ મારૂ છે કરમ પરીક્ષા કરણ કુવર ચોરે એ દેશી . રૂષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, ઓર ન ચાહેર કંત, રીઝ સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અને નંત. રૂષભ૦ ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કેય, પ્રીત સગાઈ રે નિરૂપાયિક કહી રે,