________________
(૩૫૪) શીતળનાથ વારે થઈ જે, કુળહરિવંશની ઉતપત્તિજે.
ચ૦ ૧૪ એમ વિચાર કરી ઇંદ્રજીજે, પ્રભુ નીચ કુલે અવતારજો; તેનું કારણ શું છેજો, ઈમ ચિંતવે હૃદય મુઝારજે. ચ૦ મે ૧૫ ઈતિ.
- હાલ ૨ જી. ભવ મોટા કહીએ પ્રભુને સત્તાવીશ, મરિચી ત્રીદંડી તે માંહે ત્રીજે ભવે રેજો, તિહાં ભરત ચકીસર વાંદે આવી જેમજે, કુળને મદ કરી નીચ ગાત્ર બાંધ્યું તેહ વેરે જે. કે ૧ એતે માહણ કુળમાં આવ્યા જિનવર દેવજે, અતિ અણજુગતું એહ થયું થાશે નહીરે જે; જે જિનવર ચકી નીચ કુલ માંહેજે, છે મારે આચાર ધરૂં ઉત્તમ કુલે સહીરે જે. મે ૨ એમ ચિંતવી તે હરિણગમેલી દેવજે, કહે માહણ કુંડે જઈને એ કારજ કરે રે , છે દેવાનંદાની કુખે ચરમ જીણુંદ જે હર્ષ ધરીને પ્રભુને ત્યાંથી સંહરે રેજે. ૩ મે નયર ક્ષત્રી કુંડ રાય સિદ્ધારથ ગેહજો, ત્રિશલા રાણું તેહની છે રૂપે ભલી રે જે; તસ કુંખે જઈ સંક્રમા પ્રભુને આજજે, ત્રિશલાને જે ગમે છે તે માહણ કુલે રે જે. છે ૪ જેમ ઈદે કહ્યું તેમ કીધું તતક્ષણે તેણ જે; ખ્યાશી રાતને અંતરે પ્રભુને સંહાર્યા રેજે; માહણ સુપનાં જાણે ત્રિશલા હરીને લીધજે, ત્રિશલા દેખી ચૌદ સુપન મનમાં ધર્યા રે જે. ૫ ૫ છે ગજ, વૃષભ, અને સિંહ, લક્ષમી ફૂલની માલ ચંદે, સૂરજ, વજ, કુંભ, પદ્મ સરોવર રે જે સાગરને દેવ વિમાનજ રત્નની રાશી, ચૌદમે સુપને