________________
(૩૫૩) ફળ પુછે નિજ કંતને જે, કહે રૂષભદત્ત મન ધારજે. | ચરિત્ર | ૪ | ભાગ અરથ સુખ પામશું જે, તમે લહેશો પુત્ર રતન્ન જે, દેવાનંદા તે સાંભળી જે, કીધું મનમાં તહત્તિ વચન જે. ચરિત્ર છે ૫ છે સંસારિક સુખ ભોગવે જે સુણે અચરજ હુ તેણુ વાર જે; સુધમ ઈદ્ર તિહાં કણે જે, જોઈ અવધિતણે અનુસાર જે.
ચરિત્રદા ચરમ જિસેસર ઉપના જે, દેખી હરખ્યા ઈદ્ર મહારાજ જે; સાત આઠ પગ સામે જઈ, ઈમ વંદન કરે શુભ સાજ જે. ! ચરિત્ર છે ૭. શક સ્તવ વિધિશું કરી જે; ફરી બેઠા સિંહાસન જામજો, મન વિમાસણમાં પાયું જે, ચિત્ત ચિંતવે સુરપતિ તાજે. ! ચરિત્ર ૮ જિન ચક્રી હરીરામજી જે, અંત પંત માહણ કુલે જોય; આવ્યા નહી નહી આવસે; એ તો ઉગ્રભેગરાજ કુલે હાયજે. ચરિત્રપાલા અંતિમ જિસેસર આવિયાજે, એ માહણકુળમાં જેણ; એતો આછેરાં ભૂત છે જે થયું હુંડા અવસર્પિણી તેમજે. પાચરિત્ર ૧૦૫ કાલ અનંત જાતે થકે જે, એવાં દશ અખેરાં થાય છે; ઈણ અવસર્પિણમાં થયા છે, તે કહીજે ચિત્ત લાય જે. છે ચ૦ કે ૧૧ છે ગર્ભ હરણ ઉપસર્ગને જો; મૂળ રૂપે આવ્યા રવિચંદ્ર જે; નિષ્ફળ દેશના જે થઈ જે, ગયો સાધમ ચમરેંદ્રજો. | ચ૦ મે ૧૨ એ શ્રીવીરની વારમાં જે, કૃષ્ણ અમર કંકા ગયા જાણજે, નેમનાથને વારે સહી, સ્ત્રી તીર્થ મલ્લી ગુણ ખાણજે. છે ચ૦ ૫ ૧૩ એક આઠ સિદ્ધા રૂષભને જે, વારે સુવિધિને અસંયતિ જે