________________
(૩૫) અરતિ હરતે, પ્રગટ પરતે જેહને, શ્રી અમર સાગર સૂરિ અચળ, ગ૭પતિ રાઉ પસાઉલે; પય નામી લખમીચંદ્ર વાચક, શિષ્ય લાવય ઈમ ભણે. કે ૯
अथ श्री महावीरस्वामीनां पांच कल्याणिकनुं
चोढाळीयु.
છે દેહા પ્રેમે પ્રણમું સરસ્વતી, માગું અવિરલ વાણું, વીર તણા ગુણ ગાશું, પંચ કલ્યાણિક જાણી. છે ૧ / ગુણ ગાતા જિનજી તણા, લહીયે ભવને પાર; સુખ સમાધિ હાય જીવને, સુણો સહુ નર નાર. છે ૨
હાલ ૧ લી. જબુદ્વીપના ભરતમાં જે, રૂડું મહાકુંડ છે ગામજે, રૂષભદત્ત માહણ તિહાં વસેજે. તસ નારી દેવાનંદા નામ.
૧ | ચરિત્ર સુણે જિનતણે જે, જેમ સમકિત નિર્મલ થાય જે; અષ્ટ મહાસિદ્ધિ સંપજે જે, વલી પાતક દૂર પડ્વાય. ચરિત્ર | ૨ ઉજલી છઠ અષાઢની જે યોગે ઉત્તરા ફાલગુની સાર જે પુષ્કોત્તર સુવિમાનથી જે, ચવી કુંખે લીઓ અવતાર જે. ચરિત્ર | ૩ | દેવાનંદ તેણી રણજે, સુતાં સ્વપન વહ્યાં દશચાર જે;