________________
( ૭૫૧ )
સવાદ. ગિરૂ૰ સજ્જન સાથે સ′′જો રે, શેર જૂઠામાં સવાદ. ગિરૂ॰ ૫ ૮ | *
હાલ ૫ સી.
ધન્યાશ્રી રાગ
જ્યા જ્યા ગાડી શ્રી પાસ જિનેશ્વર ભકત વત્સલ ભગવાનરે; દેવળ આર ને બીજીરે પ્રતિમા, વિષમા થળ વિચ થાનરે; જ્યા॰ ।। ૧ ।। આયુધ ધારી નીલે ઘેાડે, આપ થઈ અશવાર રે; કિયાં રે બાળકઅવધુત ભુજગમ, દેખાડે દીદ્વાર રે. જ્યા !! ૨ !! આવે સઘ અનેક વિદેશી, નિરૂપમ મહિમા માટરે; ચાર ચરડનું કાંઈ ન ચાલે, વિઘ્ન નિવારે વાટરે, જ્યા॰ ।। ૩ ।। જગલ ભૂલ્યા રાત્રે જાવુ, તતક્ષણ લેતા નામરે; દીવી રે ધરી માર્ગ દેખાડે, મુકે ચિતિત ડામરે. જ્યા । ૪ ।। દરિયા વિચ માંડે વ્હાણુ ડોલતા, સમરતા ઢીયે સાદરે; સયલ અસુર સુર નરવર સેવે, નવ લેપે મરજાદરે, જયે1. !! ૫ !! વિષહર વૈરી વ્યાધિ વૈશ્વાનર, ભય ભાંજે હરિ ભ્રાંત રે !! પ્રાચે કેહને અધિક ન રાખે, પચ દિવસ ઉપરાંતરે. જયેશ ॥ ૬ ॥
આ ભવે વાંછિત સકલ હૈાવે, પણ કર્મી નિખિડ બંધ કાયરે, ધ્યાન શુદ્ધે સમકિત નિલતા, સ્વર્ગ મુક્તિ ફળ હાયરે જયા॰ ॥ ૭॥ દ્રવ્ય ભાવ વિધિ પૂજો પ્રણમા, નામ જપે નર નારરે, સ્તવન ગુણે! મદ મત્સર મુકી; ઉત્પતિ સાચી મન ધારરે. જયા॰ ૫ ૮ ।। કળશ; ઇમ થુછ્યા ગાડી પાસ સ્વામી, હુકુમ પામી જેહને; દશ દિશે પસરતા