________________
(૩૪૦ )
પગ વ્રત દૂષણ પરિહરતા, કરતા સંયમ પિશે. ધન્ય | ૪ | મેહ પ્રતે હણતા નિત આગમ, ભણતા સદ્ગુરૂ પાસે, દૂષમ કાલે પણ ગુણવંતા. વરતે શુભ અભ્યાસે ધન્ય છે ૫ . છઠ્ઠ ગુણઠાણું ભવ અડવી, ઉલંઘણ જેણે લહિઉં, તસ સોભાગ સકલ મુખ એકે, કેમ કરિ જાએ કહિઉં. ધન્ય છે ૬ ગુણ ઠાણાની પરિણતિ જેહની, ન છીપે ભવ અંજાલે; રહેશેલી ઢાંકી રાખી, કેતે કાલ પરાલે. ધન્ય છે ૭૫ તેહવા ગુણ ધરવા અણધીરા, જે પણ સૂવું ભાષી, જિનશાસન શોભાવે તે પણ, સુધા સંવેગ પાખી. ધન્ય છે ૮ સહસું અનુમોદન કારણ, ગુણથી સંયમ કિરિયા; વ્યવહારે રહિયા તે ફરશે, જે નિશ્ચય નય દરિયા, ધન્ય છે ૯ દુઃકર કાર થકી પણ અધિકા, જ્ઞાન ગુણે ઈમ તેહે. ધર્મદાસ ગણી વચને લહિયે, જેહને પ્રવચન નેહ. ધન્ય છે ૧૦ | સુવિહિત ગ૭ કિરિયાને ધરી, શ્રી હરિભદ્ર કહાય; એહ ભાવ ધરતે તે કારણ, મુઝ મન તેહ સુહાય. ધન્ય છે ૧૧ સંયમ ઠાણ વિચારી જોતાં, જે ન લહે નિજ સાખેં; તે જુઠું બેલીને હુરમતી, શું સાધે ગુણ પાખે. ધન્ય છે ૧૨ નવિ માયા ધમે નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ, ઘમ વચન આગમમાં કહિયે, કપટ રહિત મન વૃત્તિ, ધન્ય છે ૧૩ છે સંયમ વિણ સંયતતા થાપે, ૫ પશ્રમણ તે ભાગે; ઉત્તરાધ્યયને સરલ સ્વભાવે, શુદ્ધ પરૂપક દાખે, ધન્ય | ૧૪ . એક બોલ પણ કિરિયા નયે તે, જ્ઞાન નનવિ બાલા; સેવા યોગ્ય સુસંતને તે, બોલે ઉપદેશ માલા, ધન્ય. | ૧૫ કિરિયા નર્યું પણ એક બાલ છે, જે લિંગી