________________
( ૩૩૯ ) આલેાયણે' તે શેાધતાં, મુનિ ધરે હા શ્રદ્ધા નિઃશક, સા ।। ૧૩ !! શ્રદ્ધા થકી જે સવ લહે, ગંભીર આગમ ભાવ; ગુરૂ વચન પન્નવણિજજતે, આરાધક હા હાવે સરલ સ્વભાવ, સા॰ ।। ૧૪ ।। ષટકાય ઘાત પ્રમત્તને, પડિલેહણાદિક ચેગ; જાણી પ્રમાદી નવિ હાએ, કિરિયામાં હૈ। સુનિ શુભ સચેાગ. સા૦ ।। ૧૫૫ જેમ ગુરૂ આ મહાગિરી, તેમ ઉજમે અલવ’ત; અલ અવિષય નવી ઉજમે, શિવભૂતિ હા જેમ ગુરૂ હીલ'ત. સા॰ ।। ૧૬ ॥ ગુણવંતની સંગતિ કરે, ચિત્ત ધરત ગુણ અનુરાગ, ગુણ લેશ પરતું થશે, નિજ દેખે હૈ। અવગુણુ વડ ભાગ, સા॰ ।। ૧૭ II ગુરૂ ચરણ સેવા રત્ત હાઇ, આરાધતે ગુરૂ આણુ; આચાર સના મૂલ ગુરૂ, તે જાણે હા ચતુર સુજાણુ. સા૦ ।। ૧૮ ૫ એ સાત ગુણુ લક્ષણ વર્યાં, જે ભાવ સાધુ ઉદાર, તે વરે સુખ જશ સ’પદા, તુજ ચરણે હા જશ ભક્તિ અપાર, સા૦ ।। ૧૯।। ઇતિ।।
ઢાલ ૧૫ મી.
આજ મારે એકાદશીરે, નણદલ માન કરી સુખ રહીયે –એદેશી. ધન્ય તે મુનિવરારે, જે ચાલે સમભાવે, ભવસાયર
લીલાએ ઉતરે સયમ કિરિયા નાવે. ધન્ય૦ !! ૧ !! ભેગ પક તજી ઊપર બેઠા, પુ'કજ પરે જે ન્યારા; સિહુ પરે નિજ વિક્રમ શુરા ત્રિભુવન જૈન આધારા. ધન્ય૦ ।। ૨ II જ્ઞાનવત જ્ઞાનીશું મલતા, તન મન વચને સાચા; દ્રવ્ય ભાવ સુધા જે ભાથે, સાચી જિનની વાચા. ધન્ય॰ ॥ ૩॥ મુલ ઉત્તર ચણુ સંગ્રહ કરતા, ત્યતા ભિક્ષા ઢાષા; પગ