________________
(૩૩૮)
લક્ષણ સાત છે, સવિ જાણે છે તું ગુણ ભંડાર, સાહેબજી સાચી તાહરી વાણી ૧ કિરિયા મારગ અનુસારણિ શ્રદ્ધા પ્રવર અવિવાદ, રૂજુ ભાવે પન્નવણિ જજત્તા, કિરિયામાં હે નિત્યે અપ્રમાદ. સા| ૨ | નિજ શક્તિ સારૂ કાજને, આરંભ ગુણ અનુરાગ, આરાધના ગુરૂઆણની જેહથી લહિયે હો ભવજલ તાગ. સાએ ૩ માર્ગ સમયની સ્થિતિ તથા, સંવિજ્ઞ બુધની નીતિ, એ દેઈ અનુસારે ક્રિયા, જે પાલે હો તે ન લહે ભીતિ. સારા છે ૪ સૂત્રે ભર્યું પણ અન્યથા જુદું જ બહુગુણ જાણ, સંવિજ્ઞ વિબુધે આચર્યું, કાંઈ દિસે હે કાલાદિ પ્રમાણ. સારા છે ૫ કપનું ધરવું ઝેલિકા, ભાજને દવરકદાન, તિથિ પજુસણની પાલટી, ભેજન વિધિ હે ઈત્યાદિ પ્રમાણ. સા. ૬વયહાર પાંચે ભાષીયા, અનુક્રમે જેહ પ્રધાન. આજતે તેમાં જીત છે, તે તજી હે કેમ વિગર નિદાન. સા| ૭ | શ્રાવક મમત્વ અશુદ્ધ વલી, ઉપકરણ વસતિ આહાર, સુખશીલ જે જન આચરે, નવિ ધરિયે હે તે ચિત્ત લગાર. સા૮ વિધિ સેવના અવિતૃપ્તિ શુભ, દેશના ખલિત વિશુદ્ધિક શ્રદ્ધા ધર્મ ઈચ્છ ઘણું, ચઉભેદે છે એમ જાણે સુબુદ્ધિ. એ સારા છે ૯ દઢ રાગ છે શુભ ભેજ્યમાં, જેમાં સેવતાયે વિકૃદ્ધિ આપદામાં રસ જાણને, તેમ મુનીને હે ચરણે તે શુદ્ધિ. સા૧૦ છે જેમ તૃપ્તિ જગ પામે નહીં, ધન હીન લેતે રત્ન, તપ વિનય વૈયાવચ પ્રમુખ, તેમ કરતે હે મુનિવર બહુ યત્ન. છે ૧૧ છે ગુરૂની અનુજ્ઞા લઈને, જાણતો પાત્ર કુપાત્ર; તેમ દેશના શુદ્ધિ દિએ, જેમ દીપે હો નિજ સંયમ ગાત્ર. સા. છે ૧૨ છે જે કદાચિત લાગે વ્ર, અતિચાર પંક કલંક;