________________
( ૪૧ ) મુનિરાગી; જ્ઞાનમાં જસ મન વરતે, તે કિરિયા સોભાગી. ધન્ય છે ૧૬ બાલાદિક અનુકૂલ ક્રિયાથી, આપે ઈચ્છા ગી; અધ્યાતમ મુખ યોગ અભ્યાસે કેમ નવ કહિયે યોગી. ધન્ય છે ૧૭ ઉચિત કિયા નિજ શક્તિ છાંડ, જે અતિ વેગે ચઢતે તે ભવ થિતિ પરિપાક થયા વિણ, જગમાં દિસે પડત. ધન્ય છે ૧૮ માચે મોટાઈ માં જે મુની, ચલવે ડાકડમાલા; શુદ્ધ પરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહિટ માલા. ધન્ય છે ૧૯ છે નિજ ગણ સંચે મન નવિ પંચે, ગ્રથ ભણું જન વંચે, ઉંચે કેશ ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે. ધન્ય | ૨૦ |
ગગ્રંથના ભાવ ન જાણે, જાણે તે ન પ્રકાશે; ફેકટ મોટાઈ મન રાખે, તસ ગુણ દુરે નાસે ધન્ય છે ૨૧ | મેલે વેશે મહિયલ મ્હાલે, બક પ નીચે ચાલે; જ્ઞાન વિના જગ ધંધે ઘાલે, તે કેમ મારગ ચાલે ધન્ય છે રર પરપરિણતિ પોતાની માને, વરતે આરતધ્યાને, બંધ મેક્ષ કારણ ન પીછાને, તે પહિલે ગુણઠાણે ધન્ય ર૩ | કિરિયા લવ પણ જે જ્ઞાનીને, દ્રષ્ટી થિરાદિક લાગે, તેથી સુજશ લહિજે સાહિબ, સીમંધર તુજ રાગે ધન્ય મારા
હાલ ૧૬ મી. સફલ સંસાર અવતાર એ હું ગુણું—એ દેશી
સ્વામી સીમંધરા તું ભલે થાઈએ, આપણે આત્મા જેમ પ્રકટ પાઈયે દ્રવ્ય ગુણ પજવા તુજ યથા નિર્મલા, તેમ મુજ શક્તિથી જઈ વિભવ સામલા, લા ચાર છે