________________
(૩૩૫) છે ૧ કૃત વ્રત કર્મ શીલાધાર, ગુણવતેને ઋજુ વ્યવહાર, ગુરૂ સેવીને પ્રવચન દક્ષ, શ્રાવક ભાવે એ પ્રત્યક્ષ. | ૨ શ્રવણ જાણુણ ગ્રહણ ઉદાર, પડિસેવા એ ચાર પ્રકાર: પ્રથમ ભેદ નામ ન ધારીયે, અર્થ તાસ ઈમ અવતારીયે. . ૩ બહુમાને નિસુણે ગિયથ્થ; પાસે ભંગાદિક બહુ અથ્થ; જાણે ગુરૂ પાસે વ્રત ગ્રહે, પાલે ઉપસર્ગાદિક સહે.. ૪ સેવે આયતણું ઉદ્દેશ પરગ્રહ તજે આણુભડ વેસ; વચન વિકાર ત્યજે શિશુ લીલ, મધુર ભણે એ ષટ વિધ શીલ. છે ૫ આય તને સેવે ગુણ પિષ, પરગ્રહ ગમને વાલે દેખ; , ઉભટ વેષ ન ભા લાગ, વચન વિકારે જાગે રાગ. ૬ મેહ તણે શિશુ લીલા લિંગ, અનર્થ દંડ અ છે એ ચંગ; કઠિણ વચનનું જ૫ ન જેહ, ધમિને નહિ સમ્મત તેહ. | ૭ | ઉદ્યમ કરે સદા સઝાય. કરણ વિનયમાં સર્વ ઉપાય; અનભિનિવેશી રૂચિ જિન આણ, ધરે પંચ ગુણ એહ પ્રમાણુ. ૮ સઝા ધારે વૈરાગ, તપ નિયમાદિક કરણે રાગ; વિનય પ્રયું જે ગુણનિધિ તણે, જેમ મન વધે આદર ઘણે. . ૯ અનભિનિવેશી અવિતત્થ ગણે, ગીતારથ ભાષી તજે સુણે, સદહણાએ સુણ વાચાહ; સમકિતને મેટ ઉછાહ. મે ૧૦ | અવિતસ્થ કથન અવંચક ક્રિયા, પાતિક પ્રકટ ન મત્રી પ્રિયા; બેધ બીજ સભા સાર. ચાર ભેદ એ ત્રીજુ વિવહાર. ૫ ૧૧ ગુરૂ સેવી-ચઉવિહ સેવના, કારણ સંપાદન ભાવના, સેવે અવસરે ગુરૂને તેહ, ધ્યાન યોગને ન કરે છે. ૧૨ તિહાં પ્રવર્તાવે પરપ્રતે, ગુરૂ ગુણ ભાષે નિજ પર છતે; સંપાદે ઔષધ મુખ વલી, ગુરૂભાવે ચાલે અવિચલી. પ૧૩