________________
( ૩૩૪ )
કરે અન્ય ઉપકાર, સુદૃખિન્ન જન સવને ઉપાદેય વ્યવહાર. ।। ૧૧ ।। અગીકૃત ન ત્યજે ત્ય, લજજાયુઓ અકાજ ધરે દયાલુ ધમની, દયામૂલની લાજ. । ૧૨ । ધમ મમ અવિતત્ય લહે, સામરૢિ મઝત્થ; ગુણ સચેાગ કરે સદા, વરજે દાષ અણુત્થ. ।। ૧૩ ।। ગુણરાગી ગુણ સંગ્રહે, સે ન ગુણ અનંત; ઉવેખે નિર્ગુણુ સદા, બહુમાને ગુણવંત. ।। ૧૪ ।। અશુભ કથા કલુષિત મતિ, નાસે રતન વિવેક; ધર્માંથિ સતકથા હુએ, ધમાઁ નિદાન વિવેક. ॥ ૧૫ । ધર્મ શીલ અનુકૂલ યશ, સદાચાર પરિવાર; ધર્મ સુષ્મ વિશ્વને રહિત, કરી શકી તે સાર. ॥ ૧૬ ! માંડે વિ પરિણામ હિત, દીરઘદર્શી કામ; લહે દોષ ગુણુ વસ્તુના, વિશેષજ્ઞ ગુણધામ, ॥ ૧૭ || વૃદ્ધાનુગત સુસ'ગતે, હાવે પરિણત બુદ્ધિ; વિનયવત નિયમા કરે, જ્ઞાનાદિકની શુદ્ધિ. ૫ ૧૮ । ગુણ જોડે ગુરૂઆરે, તત્ત્વ બુદ્ધિ કૃત જાણ; પરહિતકારી પરપ્રતે, થાપે માગ સુજાણુ. !! ૧૯ ! શીખે લખે સુખે સકલ, લબ્ધલક્ષ શુભ કાજ; એમ એકવીસ ગુણે વર્યાં, લહે ધર્મનું રાજ. ૫ ૨૦ ! પૂરણ ગુણ ઉત્તમ કહ્યા, મધ્યમ પાદે' હીન; અસ્ક્રૂ હીન જધન્ય જન, અપર ઇન્રિી દીન. ।। ૨૧ । અરજે વરજી પાપને, એહ ધમ સામાન્ય; પ્રભુ તુઝ ભક્તિ જશ લહે, તેહ હેાએ જન માન્ય. ારરા ઈતિ. હાલ ૧૨ મી.
ચાપાઈની દેશી.
એકવીસ ગુણ જેણે લહ્યા, જે નિજ મર્યાદામાં રહ્યા; તેષ ભાવ શ્રાવકના લહે, તસ લક્ષણ એ તુ' પ્રભુ કહે.