________________
(૩૬) સૂત્ર અર્થ ઉસ્સગવવાય, ભાવે વ્યવહારે સોપાય; નિપુણ પણું પામ્યું છે જેહ, પ્રવચન દક્ષ કહિએ તેહ. ૧૪ ઉચિત સૂત્ર ગુરુ પાસે ભણે, અર્થ સુતીથે તેહને સુણે વિષય વિભાગ લહે અવિવાદ, વલી ઉત્સગ તથા અપવાદ. | ૧૫ મે પક્ષભાવ વિધિમાંહે ધરે, દેશ કાલ મુખ જેમ અનુસરે; જાણે ગીતારથ વ્યવહાર, તેમ સવિ પ્રવચન કુશલ ઉદાર. ૧૬ કિરિયાગત એ ષટ વિધ લિંગ, ભાષે તે જિનરાજ અભંગ; એ વિધિ શ્રાવક જે આચરે, સુખ, જશ લીલા તે આદરે છે ૧૭ મે ઈતિ
હાલ ૧૩ મી. છઠી ભાવના મન ધરે એ દેશી. ભાવ શ્રાવકના ભાખિયે, હવે સત્તર ભાવ ગત તેહેરે, નેહરે, પ્રભુ તુઝ વચને અવિચલ હેજે એ. છે ૧ છે ઈછિ ચંચલ ચિત્તથી, જે વાટ નરકની મટીરે, બેટી રે, છાંડે એ ગુણ ધુરે ગુણેએ. ૨ | ઇદ્રિય ચપલ તુરગને, જે રૂપે જ્ઞાનની રાશિરે, પાસેરે, તે બીજે ગુણ શ્રાવક ધરે એ. | ૩ કલેશ તણું કારણ ઘણું જે અર્થ અસારજ જાણેરે, આણેરે, તે ત્રીજો ગુણનિજ સંનિધિએ. | ૪ ભવ વિડંબના મય અછે, વલી દુઃખરૂપી દુઃખ હેતેરે, ચેતેરે, એમ ચેાથે ગુણ અગીકરે એ. ૫છે ખિણ સુખ વિષય વિષેપમા, એમ જાણું નેવી બહુ ઈહેરે બહેરે; તેથી પંચમ ગુણ વયે એ. | ૬ | તીવ્રારંભ તજે સદા, ગુણ છઠ્ઠાને સંભાગીરે, રાગીરે, નિરારંભ