________________
(૩૩) ' છે, મંત્રિ સરિખો અર્થ. જિ. એમાં એકે હેલીઓ, દિયે સંસાર અનર્થ. જિ. તુવે છે ૨૮. જે સમતોલે આચરે, સૂત્ર અર્થ સુપ્રીતિ; જિ. તે તુઝ કરૂણાચે વરે, સુખ જશ નિર્મલ નીતિ. જિ. તુo ૨૯ મે ઈતિ.
હાલ ૧૦ મી.
આપ છ દે છબીલા છલવરે એ દેશી. જ્ઞાન વિના જે છાવરે, ક્રિયામાં છે દેષ; કર્મ બંધ છે તેહથીરે, નહી સમ સુખ સંતોષરે ૧ પ્રભુ તુઝ વાણું મીઠડીરે, મુજ મન સહેજ સુહાયરે; અમીય સમી મન ધારતારે, પાપ તાપસ વિજાયરે, પ્રભુ તુજ વાણી મીઠડીરે. ૨ લેકપંતિ કિરિયા કરે, મન મેલે અન્ના
રે; ભવ ઇચ્છાના જોરથી, વિણ શિવ સુખ વિન્નામુરે, પ્રભુ મુઝ૦ છે ૩ છે કામકુભ સમ ધર્મનુંરે, ભૂલ કરી એમ તુચ્છરે, જન રંજન કેવલ લહેરે, ન લહે શિવતરૂ ગુછરે, પ્રભુ મુઝ૦ મે ૪ કરૂણ ન કરે હીનાનીરે, વિણ પણિ હાણ સનેહરે દ્વેષ ધરતા તેહસુરે, હેઠા આવે તેહરે. પ્રભુ મુઝ૦ ૫ ૫ એક કાજમાં નવિ ધરેરે, વિષ્ણુ પ્રવૃત્તિ થિર ભાવ; જિહાં તિહાં મોડું ઘાલતારે, ધારે ઢાર સ્વભાવરે. પ્રભુ મુઝ૦ | ૬ | વિના વિઘન જય સાધુનેરે, નવિ અવિચ્છિન્ન પ્રયાણરે, કિશ્યિાથી શિવપુરી હાય રે, કેમ જાણે અનાણરે. પ્રભુ મુઝ૦ ૭શીત તાપ મુખ વિઘન છેરે, બાહેર અંતર વ્યાધિ, મિચ્યો દશન એહનીરે, માત્રા મૃદુ મધ્યાધિક પ્રભુમુઝ૦