________________
(૩૩૨) ને ૮ આશન અસન જયાદિકેરે; ગુરૂ ચગે જય તાસરે, વિઘન જેર એ નવિ ટલેરે, વગર જ્ઞાન અભ્યાસરે, પ્રભુ મુઝટ | ૯ | વિનય અધિક ગુણ સાધુનેરે, મધ્યમને ઉપગારરે, સિદ્ધિ વિના હવે નહીરે, કૃપા હીનની સારરે. પ્રભુ મુઝ૦ કે ૧૦ છે વિણ વિનિગ ન સંભવેરે, પરને ધર્મ એગરે, તેહ વિના જનમાંતરરે, નહિ સંતતિ સંયોગરે, પ્રભુ મુઝ૦ મે ૧૧ છે કિરિયામાં ખેદે કરી, દઢતા મનની નાહિરે; મુખ્ય હેતુ તે ધમરે, જેમ પાણી કૃષિ માહિરે. પ્રભુ મુઝ૦ કે ૧૨ બેઠા પણ જે ઉપજે, કિરિયામાં ઉદ્વેગ, ગ શ્રેષથી તે કિયારે, રાજ વેઠ સમવેગરે. પ્રભુ મુઝ ૧૩ ભ્રમથી જેહ ન સાંભરેરે, કાંઈ અકૃત કૃત કાજ રે; તેહથી શુભ કિરિયા થકીરે, અર્થ વિધી અકારે. પ્રભુ મુઝ૦ કે ૧૪ ને શાંતવાહિતા વિણ વેરે, જે ગે ઉત્થાન, ત્યાગ એગ છે તેહથીરે, અણછેડાતું ધ્યાન રે, પ્રભુ મુઝ૦ ૫ ૧૫ મે વિશે વિચે બીજા કાજમાંરે, જાએ મન તે ખેપરે; ઉખણતા જિમ શાલિનું રે, ફલ નહી તિહાં નિલપરે, પ્રભુ મુઝટ | ૧૬ એકજ ઠામેં રંગથીરે, કિરિયામાં આસંગરે, તેહજ ગુણ ઠા થિતિરે, તેહથી ફલ નહીં ચંગરે. પ્રભુ મુઝ૦ મે ૧૭૫ માંધ કિરિયા અવગણીરે, બીજે ઠામે હર્ષ, ઈષ્ટ અર્થમાં જાણીરે અંગારાને વર્ષરે. પ્રભુ મુઝ૦ મે ૧૮ છે રેગ હએ સમજણ વિના, પીડા ભંગ સુરૂપરે; શુદ્ધ કિરિયા ઉચ્છેદથી, તેહ વધ્ય ફલરૂપરે. પ્રભુ મુઝ૦ મે ૧૯ માન હાનીથી દુઃખ દિએરે, અંગ વિના જેમ ભેગરે, શાંત દાત્ત પણ વિનારે, તેમ કિરિયાને ગરે, પ્રભુ સુઝ.
ગારને વર્ષ
ભંગ છેક ૧૯