________________
( ૩૩૦ )
તુ॰ । ૧૫ । વિહરમાન ગણધર પિતા, જિન જનકાદિક જેહ, જિ॰ ક્રમ વલી આવશ્યક તણેા, સૂત્ર માત્ર નહી તેહ. જિ॰ તુ॰ !! ૧૬ ૫ અથ વિના કેમ પામિ', ભાવ સકલ અનિષદ્ધ; જિ॰ ગુરૂ મુખ વાણી ધારતાં, હાવે સવ સુમુદ્ધ. જિ॰ તુ॰ ।।૧૭ણા પુસ્તક અથ પરંપરા, સઘલી જેહને હાથ; જિ॰ તે સુવિહિત અણુમાંનતાં, કેમ રહેસે નિજ આથ. જિ॰ તુ॰ ॥ ૧૮ ॥ સદ્ગુરૂ પાસે શિખતાં, અથ માંહે નવિ રાધ; જિ॰ હેતુ વાદ આગમ પ્રતે' જાણે જેહ સુધ. જિ॰ તુ॰ !! ૧૯ !! અર્થે મત ભેદ્યાર્દિકે; જેહ વિરાધ ગણુત, જિ॰ તે સુત્રે પણ લેખસે, જો જોશે એક ત. જિ તુ॰ ॥ ૨૦ ! સહરતા જાણે નહી, વીર કહે એમ કલ્પ; જિ॰ સહરતાં પણ નાણુના, પ્રથમ અંગ છે જ૫. જિ॰ તુ॰ારા ઋષભ ફૂટ અડજોયણા, જખુ પન્નત્તિ સાર; જિ॰ ખાર વલી પાઠાંતરે, મૂલ કહે વિસ્તાર. જિ॰ તુ॰ ll ૨૨ ॥ સત્તાવન સયમલ્રિને, મણુ નાણી સમવાય, જિ॰ આઠ સયા જ્ઞાતા કહે, એ તે અવર ઉપાય. જિ॰ તુ॰ !! ૨૩ ૫ ઉત્તરાધ્યયને સ્થિતિ કહી, અંતર મુહૂર્ત્ત જધન્ય; જિ॰ વેદનીયની ખાર તે, પન્નવામાં અન્ય. જિ॰ તુ॰ ારકા અનુજોગ દ્વારે કહ્યા, જન નિક્ષેપા ચાર; જિ॰ જીવાદિકતા નવી ઘટે, દ્રવ્ય ભેદ આધાર. જિ॰ તુ॰ ॥ ૨૫ II એમ મહુવચન નયતરે, કેાઈ વાચના ભેદ; જિ॰ એમ અર્થે પણ જાણીયે, નિવ ધરીચે' મન ખેદ. જિતુ॰ ll ૨૬ ।। અકારથી આજના, અધિકા શુભમતિ કાણુ; જિ૰ તાલે અમિય તસુ નહિં, આવે કહિયે લુણ. જિ॰ તુ॰ !! ર૭ ૫ રાજા સરખું સૂત્ર