________________
(૩૨૯) વિણ તેહની ટેવ. જિ. તુ ૩ વૃત્તિ પ્રમુખ જઈ કરી, ભાષે આગમ આ૫, જિ. તેહજ મૂઢા ઓલવે, જેમ કુપુત્ર નિજ બાપ. જિતુ છે વત્યાદિક અણમાનતા, સૂત્ર વિરાધે દીન, જિ. સૂત્ર અરથ તદુભય થકી, પ્રત્યેનીક કા તીન, જિ. તુ| ૫ | અક્ષર અર્થ જ એલો, જે આદરતા ખેમ; જિ. ભગવાઈ અંગે ભાષિઓ, ત્રિવિધ અર્થ તે કેમ. જિ. તુo | ૬ | સૂત્ર અરથ પહેલો બીજે; નિજજુત્તીયે મીસ, જિ. નિરવશેષ ત્રીજે વલી, ઈમ ભાષે જગદીશ. જિ. તુo ૭ છાયા નર ચાલે ચલે, રહે થિતિ તસ જેમ, જિ. સૂત્ર અરથ ચાલે ચલે, રહે થિતિ તસ તેમ. જિતુ૮ અર્થ કહે વિધિ વારણું, ઉભય સૂત્ર જેમ ઠાણ, જિ. તેમ પ્રમાણ સામાન્યથી, નવિ પ્રમાણુ અપ્રમાણ. જિ. તુ છે ૯ અંધ પંગુ જેમ બે મલે, ચાલે ઈચ્છિત ઠાણ જિ. સુત્ર અરથ તેમ જાણું, કહ૫ ભાષ્યની વાણ. જિક તુક ૧૦ વિધિ ઊઘમ ભય વર્ણના, ઊત્સર્ગ અપવાદ, જિ. તદુભય અર્થે જાણુ, સુત્ર ભેદ અવિવાદ. જિ૦ તુ ૧૧ છે એહ ભેદ જાણ્યા વિના, કંપા મેહ લહંત, જિ. ભંગંતર પ્રમુખે કરી, ભાખ્યું ભગવઈ તંત. જિતુ છે ૧૨ પરિવાસિત વારી કરી, લેપન અશન અશેષ, જિ. કારણથી અતિ આદર્યા, પંચ કલ્પ ઉપદેશ જિતુ| ૧૩ વર્ષ ગમન નિવારીએ, કારણે ભાખ્યું તેહ જિ. ઠાણુંગે શ્રમણ તણું, અવલંબાદિક જેહ. જિ. તુ છે ૧૪ આધાકર્માદિક નહી, બંધ તણે એકત; જિ. સુયગડે તે કેમ ઘટે, વિણ વૃજ્યાદિક તંત. જિ.