________________
(૩૫) કેસ, મારગ ભેદ ન હવે બહુ ગુણ જાણે એ અધિકારે, ધર્મ રયણ જે વેરે. શ્રી. ૧૧ા નાણુ તણે સંભાળી હવે, થિર મન દર્શન ચરિત્તેરે; ન ત્યજે ગુરૂ કહિ એ બુધ, ભાથું આવશ્યક નિયુક્તરે. શ્રી મે ૧૨ કે ભૌત પ્રત્યે જેમ બાણે હણતા, પગ અણુ ફરસી સબરારે; ગુરૂ છાંડિ આહાર તણે ખ૫, કરતા તેમ મુનિ નિવારે. શ્રી. મે ૧૩ ગુરૂ કુલ વાસે જ્ઞાનાદિક ગુણ, વાચંયમને વાધેરે, તે આહાર તણે પણ દૂષણ, ખપ કરંતા નવિ બાધેરે. શ્રીમે ૧૪ . ધર્મ રતન ઊપદેશ પદાદિક, જાણી ગુરૂ આદરરે, ગચ્છ કો તેહને પરિવારે, તે પણ નિત અનુસરવરે. શ્રી. તે ૧૫ છે સારણું વારણ પ્રમુખ લહીને, મુકિત મારગ આરાધેરે, શુભ વીરય તિહાં સુવિહિત કિયિા, દેખાદે વાધેરે. શ્રી. ૧દા જલધિ તણે સંભ અસહતા, જેમ નીકલતા મીરે, ગચ્છ સારણાદિક અણુસહતા, તિમ મુની દુખિયા દીનેરે. શ્રી
૧૭ કાક નર્મદા તટ જેમ મૂકી, મૃગ તૃષ્ણ જેલ જાતારે, દુઃખ પામ્યા તેમ ગચ્છ તછને, આપ મતિ મુનિ થાતારે. શ્રી. ૧૮ પાળ વિના જેમ પાણી ન રહે, જીવ વિના જેમ કાયારે; ગીતારથ વિણ તેમ મુની ન રહે, જૂઠ કષ્ટની માયારે. શ્રી૧લા અંધ પ્રતે જેમ નિર્મલ લેચન, મારગમાં લેઈ જાય; તેમ ગીતારથ મૂરખ મુનિને, દઢ આલંબન થાયરે. શ્રી૨સમ ભાષી ગીતારથ નાણી, આગમ માંહે લહિયેરે, આતમ અરથી શુભ મતિ સજજન, કહે તે વિણ કેમ રહિયેરે, શ્રી | ૨૧ | ૨૧