________________
( ૩૧૦ ) હાલ ૫ મી. રાગ-રામગ્રી, મત્રી કહે એક રાજસભામાં-એ દેશી.
O
વિષમ કાલને જોરે કેઈ, ઉડયા જડમલ ધારીરે; ગુરૂ ગચ્છ છેાડી, મારગ લેાપી, કહે અમે ઊગ્ર વિહારીરે. !! ૧ !! શ્રી જિન તું આલખન જગને, તુજ વિણ કવણુ આધારારે, ભગત લાકને કુમતિ જલધિથી, માંહિ ગ્રહિને તારારે. શ્રી જિન॰ ॥ ૨॥ ગીતારથ વિષ્ણુ ભૂલા ભમતાં, કષ્ટ કરે અભિમાનેરે; પ્રાયે ગઠી લગે નવી આવ્યા, તે ભુતા અજ્ઞાનેરે. શ્રી જિન॰ ।। ૩ ।। તેહ કહે ગુરૂ ગચ્છ ગીતારથ, પ્રતિબંધે સુ કીજેરે; દન જ્ઞાન ચરિત આદરિયે, આપે આપ તરીજે૨ે શ્રી૰ !! ૪ !! નવી જાણે તે પ્રથમ અંગમાં, આદિ ગુરૂ કુલ વાસારે; કહ્યો ન તે વિષ્ણુ ચરણુ વિચારે, પચાશક નય ખાસારે. શ્રી ॥ ૫ ॥ નિત્યે ગુરૂકુલ વાસે વસવું, ઊત્તરાધ્યયને ભાખ્યુ રે; તેહને અપમાને વલી તેહમાં, પાપ શ્રમણપણું દાબ્યુરે. શ્રી !! મૈં ॥ દસવૈકાલિક ગુરૂ શુશ્રુષા, તસ નિંદા ફૂલ દાખ્યા; આતિમાં દ્રહ સમ સદગુરૂ, મુની કુલ મચ્છ સમ ભાષ્યા. શ્રી॰ । ૮ । ગુરૂ દૃષ્ટિ અનુસારે રહેતા, લહે પ્રવાદ પ્રવાઢેરે; એ પણ અથ તિહાં મન ધરિયેં, ભહુ ગુણ સુગુરૂ પ્રસાદેરે. શ્રી ॥ ૮॥ વિનય વધે ગુરૂ પાસે વસતાં, જે જિન શાસન ભૂલેારે; દન નિર્દેલ ઊચિત પ્રવૃત્તિ, સુભરાગે અનુકૂલારે. શ્રી।૯।। વૈયાવચ્ચે પાતિક ત્રુટે, ખંતાહિક ગુણુ શકતીરે; હિતાપદેશે. સુવિહિત સંગે, બ્રહ્મચર્યની ગુપ્તિરે. શ્રી॰ ।। ૧૦ । મન વાધે મૃદુ બુદ્ધિ