________________
(૧૯) બહુ જન સુણવા આવે, તે લાભ ધર્મને પાવે. એ ૭ તેહને જે મારગ ન ભાષે, તે અંતરાય ફલ ચાખે, મુનિ શક્તિ છતી નવિ ગેપે, વારે તેને શ્રત કેપે. ૮ નવિ નિંદા મારગ કહેતાં, સમપરિણામે ગહગહતાં, મુની અદ્ર ચરિત મન રંગે, જોઈ લીજે બીજે અંગે. એ ૯ છે કઈ ભાષે નવી સમજાવે, શ્રાવકને ગૂઢા ભાવે, તે જુઠ કહ્યા લદ્ધઠ્ઠા, શ્રાવક સૂત્રે ગહિયઠ્ઠા. કે ૧૦ મે કહે કઈ નવી સિ ડી, કૃતમાં નહી કાંઈ ખોવ, તે મિથ્યા ઊદ્ધત ભાવા, શ્રત જલધિ પ્રવેશે નાવા. ૫ ૧૧ છે પૂરવ સૂરીચે કીધી, તેણે જે નવિ કરવી સિદ્ધી, તો સવે કીધે ધર્મ, નવી કર જે મર્મ. ૧૨. પૂરવ બુધને બહુ માને, નિજ શકિત મારગ જ્ઞાને, ગુરૂકુલવાસીને જેવ, યુવતિ એહમાં નહી . | ૧૩ છે એમ શ્રતને નહી ઉચ્છેદ, એતે એક દેશને ભેદ, એ અર્થ સુણિ ઉલ્લાસે, ભવિ વરતે શ્રુત અભ્યાસે. જે ૧૪ ઈહાં દુષણ એક કહાય, જે ખલને પીડા થાય, તો પણ એ નવી ડીજે, જે સજજનને સુખ દીજે. મે ૧૫ છે તે પુજે હોસે તેષ, તેહને પણ ઈમ નહી દેષ, ઊજમતાં હોયડે હીસી, જોઈ લીજે પહેલી વીસી. ૧૬ કહે કેઈક જુદી રીતે, મુનિ ભિક્ષા ભાંજે ભીતે, તે જુઠું શુભ મતિ ઈહે, મુનિ અંતરાયથી બીહે. છે ૧૭ છે જે જન છે અતિ પરણામી, વલી જેહ નહી પરણામી, તેહને નિતે સમજાવે, ગુરૂ ક૫ વચન મન ભાવે. છે ૧૮ છે ખલ વયણ ગણે કુણ સૂરા, જે કાઢે પયમાં પૂરા; તુજ સેવામાં જે રહીયે, તે પ્રભુ જશ લીલા લહીયે ! ૧૯ મે ઈતિ. .