________________
(૩૧૮) ગોચરી ભાગા, દેવ તુજ છે ૧૦ | ન જાણે ગત શિષ્ય અવમે, થિવિર બલ હીણે, સુગુણ પરિચિત સંયતિકૃત, પિંડ વિધિ લીણો. દેવ તુજ છે ૧૧ વિગય લેવી નિત્ય સૂજે, લષ્ટ પુષ્ટ ભણે; અન્યથા કિમ દેષ એહને, ઊદાયન ન ગણે. દેવ તુજ છે ૧૨ ને ઊદાયન રાજર્ષિ તનુ નવિ, સીત લુક્ષ સહે; તેહ વ્રજમાં વિગય સેવે, શું તે ન લહે. દેવ તુજ છે ૧૩ લક આલંબને ભરિએ, જન અસંયતને, તેહ જગમાં કાંઈ દેખે, ધરે તેહ મને, દેવ તુજ છે ૧૪ શિથિલ આલંબન ગહે મુની, મંદ સંવેગી સંયતા લંબન તુજસ ગુણ, તીવ્ર સંવેગી, દેવ તુજ ૧૫ ઈતિ.
હાલ ૪ થી. પ્રભુ પાર્થનું મુખ જોતાં ભવ ભવના પાતિકાતાં એ દેશી.
સુણજે સીમંદિર સ્વામી, વળી એક કહું શિરનામી, મારગ કરતાને પ્રેરે દુર્જન જે દૂષણ હેરે. ને ૧ મે કહે નિજ સાંખે વ્રત પાલે, પણ ધર્મ દેશના ટાલો, જન મેત્યાનું શું કામ, બહુ બેલ્થ નિંદા ઠામ. / ૨ એમ કહેતાં મારગ ગોપે, ખેટું દુષણ આપે, જે નિર્ભય મારગ બેલે, તે કહ્યું દ્વીપને તેલે. ૩. અજ્ઞાની ગારવ રસિયા, જે જન છે મુમતે પ્રસીયા, તેહને કુણ ટાલણહાર વણ ધર્મ દેશના સાર. . ૪. ગીતારથ જયણાવંત, ભવ ભીરૂ જેહ મહંત, તસ વયણે લેકે તરીચે, જેમ પ્રવહણથી ભર દરીયે. પ . બીજા તે બોલી બોલે, શું કીજે નિર્ગુણ ટેલે, ભાષા કુશીલને લે, જન મહાની સાથે દેખે, માદા જન મેલનની નહી ઈહા, મુની ભાષે મારગ નીરીહા, જે